ગુજરાત

ગ્રીન પાર્ક ગ્રુપ દ્વારા ઉતરાણ મહાપર્વ નિમિત્તે ૩૧ ગંગા સ્વરૂપા બહેનો ને અન્નદાન કીટ વિતરણ

સુરત ગ્રીન પાર્ક ગ્રુપ દ્વારા ઉતરાણ મહાપર્વ નિમિત્તે  ૩૧ ગંગા સ્વરૂપા બહેનો ને ઉપયોગી થવા અન્નદાન મહાદાન  અનાજ કીટ વિતરણ કરાય દર વર્ષે ની જેમ મકરસંક્રાંતિ ના મહાપર્વ ના દિવસે ગ્રીન પાર્ક ગ્રુપ મોટા વરાછા સુરત ખાતે ગ્રુપ ના સભ્યો દ્વારા અને સહયોગી ના આર્થિક સહયોગથી થી ગંગા સ્વરૂપા બહેનો ને ઉપયોગી થવા રાશન કીટ વિતરણ કરાય દર વર્ષે ૧૫૧ જેટલા જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપા બહેનો ને ઉપયોગી થતા સુદામા ટ્રસ્ટ ના જયેશભાઈ દેસાઈ કેરીયા ચાડ અનિલભાઈ મોવલિયા, દીપકભાઈ માંગુકિયા ભીગરાડ જગદીશભાઈ જોગાણી વીરપુર  જયસુખભાઈ ડભોયા દામનગર દિનેશભાઈ જોગાણી વીરપુર (ઉપ પ્રમુખ લોકદ્રષ્ટ્રી ચક્ષુબેંક  સક્ષમ સુરત મહાનગર  રેડક્રોસ રક્ત દાન સેન્ટર) ડો કેશુભાઈ સવાણી , જીગ્નેશભાઈ પરસાણા ચરખડીયા, સુનિલભાઈ રાદડિયા હિપાવડલી  ડો પ્રફુલભાઈ શિરોયા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરત દિલીપભાઈ હિરપરા અશ્વિનભાઈ ડભોયા રાજેશભાઈ પટેલ અશ્વિનભાઈ વઘાસિયા ભરતભાઈ દેસાઈ શીતલ હિરેનભાઈ માંગુકિયા ભરતભાઈ કોલડીયા,ચુનીલાલ માલણકા દીપકભાઈ કોટડીયા,ચેતનભાઇ ઠુંમર,ગોપાલભાઈ કાનાણી સુમનભાઈ ગઢીયા વગેરે યુવાન સભ્યો દ્વારા ખૂબ મહેનત થી  માનવતા નું કાર્ય કરેલ છે પોતે પોતાના પરિવાર સાથે ઉત્સવ ઉજવવા સાથે નિર્સ્વાર્થ ભાવે સેવા કાર્યો કરે છે. ગ્રીન પાર્ક યુવક મંડળ ના તમામ સભ્યો, સહયોગી ઓ ને સો સો સલામ.ગંગા સ્વરૂપા બહેનોને આજે દાન ધર્મ ના પવિત્ર પર્વ મકરસંક્રાંતિના દિવસે બહેનો ને કીટ વિતરણ કરાય ગ્રીન પાર્ક ના સોસાયટી આગળ સ્ટોલ નાખી ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે દાન મેળવી ગંગા સ્વરૂપ બહેનોની સહાય કરવાની કોશિશ કરતું ગ્રુપ એટલે કે ગ્રીન પાર્ક યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ દાન માટેનો એક અનેરો પ્રયાસ કરેલ છે 

Related Posts