અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અમિતભાઇ ચાવડા એ સ્વાયત દરજ્જા ના ચૂંટણી તંત્ર પાસે SIR ની વિગતો માંગી રાજ્ય ના મુખ્ય કમિશનર હરિન શુકલા આઈ એ. એસ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ને ઉદેશી લખાયેલ પત્ર માં SIR ની પ્રક્રિયા બાદ પ્રસિદ્ધ ડ્રાફ્ટ મતદારીયાદી અનુસંધાને ના.૧૮-૦૧-૨૦૨૬ સુધીમાં મળેલ ફોર્મ નં. ૧, ૭ અને ૮ ની વિગતો આપવા પત્ર લખ્યો ગુજરાત રાજ્યમાં SIR ની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી તા. ૧૭-૧૨-૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સદર મતદારયાદી અનુસંધાને ફોર્મ નં ૬, ૭ અને ૮ ભરીને આપવા માટે આખરી તા. ૧૮-૦૧-૨૦૨૧ નક્કી કરવામાં આવેલ છે.અમને મળેલ ફરિયાદો મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ શાતિ, ધર્મ રાજકીય પક્ષ તરફી મતદાર યાદી ના નામ મતદાર યાદી માંથી કમી કરવા માટે કોઈપણ જાતના દસ્તાવેજી પુરાવા વગર હજારોની સંખ્યામાં ફોર્મ નં. ૭ ભરીને આપવામાં આવી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક જ વ્યક્તિ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ નં. ૭ ભરી જથ્થાબંધ રીતે ફોર્મ એકત્રિત કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મો રજૂ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના ફોર્મ તા. ૧૫, ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ જમા કરાવવામાં આવ્યા છે. અને ૧૮ તારીખ આખરી દિવસે જમા કરાવવાનું આયોજન છે. સદર બદઈરાદા સાથેની ફોર્મ નં. ૭ ભરાવવાની પ્રક્રિયામાં કેટલાક ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ પણ સામેલ છે. જેથી સદર બાબતની તાત્કાલિક તપાસ કરાવી કોઈપણ સાચા મતદારનું નામ કમી ન થાય અને પડયંત્ર કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટેની અમારી માંગણી છે.
અનુસંધાને નીચે મુંજબની માહિતી તાત્કાલિક આપવા અમારી વિનંતી છે.(૧) વિધાનસભા વિસ્તાર દીઠ મળેલ ફોર્મ નં. ૧, ફોર્મ નં. ૭ અને ફોર્મ નં. ૮ની માહિતી
(૨) વિધાનસભા દીઠ જીવવાર કઈ કઈ તારીખે કેટલી સંખ્યામાં મળેલ ફોર્મ નં. ૧,૭ અને ૮ની માહિતી
(૩) ફોર્મ નં. કના રજદાર, સ્વીકારતા સમયે અને ચકાસણી અને સુનાવણી સંદર્ભની ચુંટણી પંચની માર્ગદશિકા, નિયમો, પરિપત્રોની નકલ આપવા (૧) મુખ્ય નિવર્વાચન અધિકારીશ્રી ઈલેક્શન કમિશન ઓફ ઇForm નવી દિલ્હી (૨) જીલ્લા ચૂંટણી અધિકારી / કલેકટર શ્રી સહિત સબંધ કરતા ઓને પત્ર પાઠવી સ્વાયત દરજ્જા ના ચૂંટણી તંત્ર સમક્ષ માંગ કરાય છે

















Recent Comments