અમરેલી

૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ – ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી

૭૭માં પ્રજાસત્તાક પર્વ – અમરેલી જિલ્લાકક્ષાની ઉજવણી ચલાલા-ખાંભા રોડ, જીઓ પેટ્રોલ પંપની સામે, મું. ખાંભા, તા.ખાંભા, જિલ્લો-અમરેલી મુકામે થનાર છે. આપ સર્વ તંત્રીશ્રીઓ/પત્રકારશ્રીઓને જિલ્લાકક્ષાની ઉજવણીમાં સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્રનું નિમંત્રણ છે.

Related Posts