બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણિયા દેવીપુજક સમાજના ગરીબ સગર્ભા બહેનોને સ્વ. નટુભાઈ દડીયા ની પૂણ્ય તિથિ નિમિત્તે રમીલાબેન નટવરલાલ ભાઈ દડીયા પરીવાર ના સહયોગથી તારીખ ૨૮ જાન્યુઆરી ર૦૨૬ ના રોજ ૩૦ બહેનો ને સુખડી વિતરણ કરવામાં આવેલ તેમજ આરોગ્ય વિભાગ ના મધુબેન બગથળીયા એ જરૂરી માર્ગદર્શન પણ આપેલ તેમ જયશ્રીબેન સાવલિયા ની યાદી માં જણાવેલ છે.
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણિયા દેવીપુજક સગર્ભા ધાત્રી બહેનોને સુખડી વિતરણ


















Recent Comments