અમરેલી

મહા શિવરાત્રિ પૂર્વ એ બ્રહ્મા ગુરુકુલમ મા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો  “દુનિયા ના દરેક દેવસ્થાન દુજા હૈ માં બાપ કી સેવા હિ સબ સે બડી પૂજા

સુરત મહા શિવરાત્રિ પૂર્વ એ બ્રહ્મા ગુરુકુલમ મા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો મોટા વરાછા ઉત્રાણ વિસ્તારમાં બ્રહ્મા ગુરુકુલમ મા નાના ભૂલકા ઓ એ વડીલ વંદના કરી આ કાર્યક્રમ મહા શિવરાત્રિ પૂર્વ બ્રહ્મા ગુરુકુલમ મા સ્ટાફ ના અંકુરભાઈ વેજપરા અને શીતલબેન ના માર્ગદર્શન હેઠળ વડીલ વંદના કરી ને સામૂહિક ભગવાન શિવ ની પૂજા કરવામાં આવી હતી આ કાર્યક્રમ મા સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેક અને રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા ના વાઇસ ચેરમેન  સક્ષમ સુરત મહાનગર ના ઉપાધ્યક્ષ દિનેશભાઈ જોગાણી  જયાબેન જોગાણી દ્વારા  બ્રહ્મા ગુરુકુલમ ના સ્ટાફ નું પુસ્તિકા દ્વારા વિશિષ્ટ સન્માન કરી ઋણ ચૂકવવા પ્રયાસ કર્યો હતો દિનેશભાઈ જોગાણી જણાવ્યું કે આજ ના સમયમાં લોકો વિકસિત દેશ ની સંસ્કૃતિ ના અનુકરણ ક્રેઝ વચ્ચે આપણી પરંપરા માતૃ દેવો ભવ પ્રીતૃદેવ ભવ  ભારતીય  હિન્દુ સંસ્કૃતિ  ને ઉજાગર કરવા બ્રહ્મા ગુરુકુલમ માં પાયા માથી જ નાના બાળકો ને વામવયે જ  ઉતમ સંસ્કાર નું ચિંતન. કરવા સુંદર આયોજન કરાય હતું આવનારા સમય બાળક દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે. શ્રી મતિ શીતલબેને જણાવ્યું કે આજ ના સમયમાં બાળકો ના વાલી માતા પિતા કામ ધંધા નોકરી મા વ્યસ્ત હોય તે માટે બ્રહ્મા ગુરુકુલમ દ્વારા દાદા-દાદી ને આમંત્રિત કરાયા હતા. ખૂબ મોટી સંખ્યા મા દાદી-દાદા આ વડીલ વંદના કાર્યક્રમ મા હાજર રહ્યા હતા.”દુનિયા ના દરેક દેવસ્થાન દુજા હૈ માં બાપ કી સેવા હિ સબ સે બડી પૂજા હૈ” નો હદય સ્પર્શી સંદેશ આપતા દિનેશભાઈ જોગાણી એ જણાવ્યું હતું ભાગ્યશાળી છે એ સંતાનો કે જેમને દાદા દાદી નો ખોળો મળ્યો એ સૌથી મોટા ભાગ્યશાળી છે 

Related Posts