ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ માર્ચના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે : માર્ચ – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ
તા.૨૪/૦૩/૨૦૨૬ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ.
મનીષ કુમાર બંસલનાં અધ્યક્ષ પદે યોજાશે

Related Posts