આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ
અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ મીડિયા વિભાગની બેઠક યોજાઈ.
એક દિવસની આ કાર્યશાળામાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ તથા પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી
પ્રશાંતભાઈ વાળાએ જિલ્લા/મહાનગરનાં મીડિયા ઇન્ચાર્જશ્રીઓ તથા સહ-ઇન્ચાર્જશ્રીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું
હતું. આ બેઠકમાં અમરેલી જીલ્લા ભાજપના મીડિયા ઈન્ચાર્જ વિપુલ ભટ્ટી ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ
















Recent Comments