વડોદરા “જીવન જ્યોત બ્લડ સેન્ટર (બ્લડ બેંક)”
નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના બેનર હેઠળ, વડોદરા ખાતે, ૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ, ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે ૩૬૫ દિવસ, २४ કલાક કાર્યરત, ત્રણેય બ્લડ બેન્ક સરકારી હોસ્પિટલ થી (સીવીલ હોસ્પિટલથી,)માત્ર 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે.તેમનું ઉદ્ઘાટન પરમ પુજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા વિહળ ધામ પાળીયાદ ક્રાંતિકારી પરમ પુજ્ય સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી વડોદરા પૂ.સંતોષ સ્વામી હરીપ્રભોદ દમ, વડોદરા વિશેષ અતિથી શ્રી પ્રવીણભાઈ વિઠૃલભાઈ પટેલ (ચેરમેન, શ્રી પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, વડોદરા),શ્રી ચૈતન્યસી ઝાલા (એમએલએ, પાદરા), શ્રી નારાયણમાધુ (એડિશનલ કલેક્ટર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી), Trusteeઓ, કમલેશભાઈ પટેલ, ચિરાગ પટેલ, દિનેશ સુતારીયા, પ્રગ્નેશ પુરાણી, ઓમકાર સિંહ પરિહાર, હિમાન્શુ વિઠૃલાણી,અને વિશેષ અતિથિ પી પી કાનાણી સૌરાષ્ટ્ર પટેલ સમાજ પ્રમુખ, વડોદરા વોરા પી આઈ શ્રી કુમુદભાઈ અક્બરી (ખોડલ ઘામ ટ્રસ્ટ, વડોદરા)ની પણ હાજરી નોંધાઈ છે.ગર્વ સાથે જણાવવાનું કે, જીવન જ્યોત બ્લડ સેન્ટર ની આ ત્રીજી બ્રાન્ચ છે, માનવ સેવા અને લોકહિતના ઉદ્દેશ સાથે, અમે સતત સમાજને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત રક્ત સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. તમારા સહકાર અને આશીર્વાદથી, અમે વધુ પ્રગતિ કરી શકીશું “રક્તદાન – મહાદાન”

















Recent Comments