દામનગર પાસે નાના એવા મેથળી ગામે ભારે નારાજગી સાથે સમસ્ત ગામ સવાર થી સાંજ સુધી રોડ ઉપર ઉતરી આવ્યું પથ્થર ના ભડિયા માં કરતા વિસ્ફોટ થી દરેક સ્થાવર મિલકત ક્ષતિગ્રસ્ત સરકારી શાળા સહિત પબ્લિક પ્રોપર્ટી ડેમેજ ખેતી વાડી ની જમીન મીઠા ના અગર જેવી ધોળી ચેતર બની રહી છે ભડિયા નું ખનીજ વહન કરતા અતિ ઓવર લોડ વાહનો થી વર્ષ દરમ્યાન અસંખ્ય અકસ્માતો ની કોઈ રાહ ફરિયાદ નહિ પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ના આશીર્વાદ થી નીતિ વિરુદ્ધ બેફામ ખનીજ વાહનો થી સર્જાતા માર્ગ અકસ્માતો ઇજા ગ્રસ્તો ની કોઈ દરકાર કે ફરિયાદ નહિ ગામ માં વારંવાર ખાણ માં થતા વિસ્ફોટ થી ત્રણ થી ચાર ની તીવ્રતા ના ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે દરેક સ્થાવર મિલકત ક્ષતિ ગ્રસ્ત નવા બાંધકાર માત્ર બન્યા ભેગા તુરંત તિરાડો મારી જર્જરિત બની જિલ્લા પંચાયત ના માર્ગ મકાન હસ્તક ના માર્ગ ઉપર બેફામ દોડતા ડમ્પર ચાલુ ફોન સાથે અકસ્માત સર્જી જતા રહયા ના રોજબરોજ ના બનાવો સામાન્ય બની રહ્યા છે રોડ ઉપર અન્ય વાહન ચાલકો સ્વ બચાવ માં પોતા ના વાહનો રોડ નીચે ઉતારી મહા મુસીબતે જોખમ વ્હોરી લેવા મજબુર સ્થાનિક વહીવટી તંત્ર આંખ આડા કામ સ્થાનિક કક્ષા એથી અનેક રજૂઆતો પછી ખાણ ખનીજ વિભાગ ના ખુલ્લા આર્શીવાદ હોવા નું સ્થાનિક રહીશો ના આક્ષેપ મંજુર લીજ થી અનેક માત્ર માં વધુ ખનન કુદરતી સંપદા નું મર્યાદા ખનન ક્રાઇટ એરિયા થી અનેક ઘણું કુદરતી સંપદા ના ખનન થી ગંભીર સ્થિતિ છતાં તંત્ર ચૂપ કેમ ? મોટા ભાગે ઓવરલોડ વાહન આર ટી ઓ વિભાગ બધું જાણે છે રૂરલ રસ્તા ઓ સમય મર્યાદા પહેલા ભારે ક્ષતિ ગ્રસ્ત બની જવા સામાન્ય બાબત બની રહી છે તા ૦૪/૦૪/૨૬ ને શનિવારે ટ્રેકટર ને ટક્કર મારી ને જતા રહેલ ડમ્પર ચાલક કોણ ? ટ્રેકટર માં બેઠલા ચાર સગીર અને મહિલા ઇજા ગ્રસ્ત કોઈ રાહ ફરિયાદ કે સારવાર નહિ ભારે લાચાર બનેલ મેથળી ગ્રામજનો આખો દિવસ રોડ ઉપર ઉતરી આવ્યું પણ વહીવટી તંત્ર એ નોંધ સુધા ન લેતા સ્થાનિકો માં કચવાટ આગામી દિવસો માં ઉગ્ર આંદોલન ના મંડાન થવા ના સંકેત જોવા મળી રહ્યા છે ભારે ઓવર લોડ ડમ્પર ના ત્રાસ અને ભડિયા માં વિસ્ફોટ થી નારાજગી ઉભી થઇ રહી છે તંત્ર ને અનેક રજૂઆતો પછી પણ કોઈ દરકાર નહિ લેવાતા સ્થિતિ આક્રમક જોવા મળી રહી છે ખાણ ખનીજ વિભાગે વતાકુલીગ ઓફિસો થી બહાર આવી સ્થળ વિજીટ કરી લોકો ની હાલાકી અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈ એ
વહીવટી તંત્ર સામે નારાજગી સાથે મેથળી ગામ રોડ ઉપર ભારે વિસ્ફોટ થી ડેમેજ થતી મિલકતો ઓવરલોડ વાહનો ની અવરજવર થી વારંવાર અકસ્માતો











Recent Comments