ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી પૂર્વ ગૃહ મંત્રી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ ખેડૂત નેતા
ગોરધનભાઈ ઝડફિયાનો અમરેલી જિલ્લાનાં ગામડાઓમાં જંજાવાતી ચૂંટણી પ્રચાર
શ્રી ઝડફિયાએ જુના વાઘણીયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મિતલબેન પ્રદીપભાઈ ભાખર, હામાપુર જિલ્લા પંચાયત
બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ નારદભાઈ પરમાર, દલખાણીયા જિલ્લા પંચાયત બેઠકના દીપિકાબેન અરવિંદભાઈ માલણીયા,
સરસીયા જિલ્લા પંચાયત બેઠકના ઘનશ્યામભાઈ સવજીભાઈ હિરપરા, ધારગણી બેઠકના ઉમેદવાર મહાવીરબાપુ ભગત તેમજ
તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ના સમર્થનમાં ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું. સવારે બગસરાથી શરૂ
થયેલ આ પ્રચાર પ્રવાસ રાત્રે ગોપાલગ્રામ સભા સંબોધી પૂર્ણાહુતિ કરી હતી.
તેમના આ પ્રવાસમાં ધારી બગસરા વિસ્તારનાં લોકપ્રિય ધારાસભ્ય જે.વી. કાકડિયા, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને
રૂટ ઇન્ચાર્જ દીપકભાઈ વઘાસિયા, મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, સહકારી અગ્રણી
રશ્મિનભાઈ ડોડીયા, અનિલભાઈ વેકરીયા, જયંતીભાઈ પાનસુરીયા, તેમજ બગસરા તાલુકા ભાજપના મહામંત્રી દેવરાજ રાક,
બગસરા શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, ધારી તાલુકા ભાજપના પ્રમુખ મૃગેશ કોટડીયા, મહામંત્રીઓ પ્રિતેશ શિરોયા,
મુકેશ રૂપારેલીયા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધીરુ માયણી, અશ્વિન કુંજડીયા ધનજીભાઈ ડાવરા, ચલાલા મંડળના હિંમત
દોંગા, જયરાજ વાળા, અનિરુદ્ધ વાળા, અશોક ચૌહાણ, ચિરાગ માલવિયા,મ સહિત તાલુકા ભાજપના આગેવાનો સહિત
કાર્યકર્તાઓ જોડાયા હતા.
પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયાનો અમરેલી જિલ્લામાં જંજાવતી ચૂંટણી પ્રચાર ગોરધનભાઈને સાંભળવા તમામ સભાઓમાં ભીડ ઉમટી
















Recent Comments