ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં વોરંટના કામના આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટ નાઓએ અમરેલી જીલ્લામાં વોરંટના બજવણી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે એડી જ્યુડી.મેજી.ફ.ક. સાહેબની કોર્ટ અમરેલીના ફોજદારી કેસ નં.૨૦૫૪/૨૦૨૫ તથા ફોજદારી કેસ નં.૨૦૫૫/૨૦૨૫ ના કામે આરોપી નિતીનભાઈ રતિલાલ જોષી રહે.અમરેલી વાળાને બંને વોરંટના કામે એક વર્ષ એક વર્ષની સાદી કેદની સજા થયેલ હોય જે સજા વોરંટના કામે આરોપી શોધી કાઢી વોરંટની બજવણી કરી ધોરણસર કાર્યવાહી કરતી અમરેલી સીટી સર્વેલન્સ ટીમ.
આરોપીનુ નામ>
*નિતીનભાઈ રતીલાલ જોષી ઉવ.૫૨ રહે.અમરેલી રામ રેસીડેન્સી તા.ની.અમરેલી*
*આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા તથા હેડ કોન્સ. કિશનભાઇ ભુપતભાઇ તથા વરજાંગભાઈ રામાઆતા તથા પો.કોન્સ. રોહીતભાઈ કાળુભાઇ તથા અશોકસિંહ ઘેલાભાઇ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે*












Recent Comments