દામનગર પંથક ની અનેક સામાજિક સંસ્થાન માં જીવન ભર સક્રિય સેવારત વજુભાઇ બાબુભાઇ સિદ્ધપુરા રૂપાધડા નું ૮૭ વર્ષ ની વયે અવસાન રચનાત્મક અગ્રણી તરીકે ખૂબ પ્રચલિત વિનોદવૃત્તિ થી ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા સ્વ વજુભાઇ બાબુભાઈ રૂપાધડા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી કુંભનાથ મહાદેવ વિકાસ સમિતિ ના સ્થાપક શ્રી વેજનાથ મહાદેવ મંદિર પરિસર ના વિકાસ તેમજ સને ૧૯૭૩ માં શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર સ્થાપક સભ્ય શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના ટ્રસ્ટી સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓમાં જીવન ભર સક્રિય સેવા આપનાર વજુભાઇ રૂપાધડા ના દેહાંવસાન થી પુરી ન શકાય તેવી ખોટ સમગ્ર લુહાર સુથાર જ્ઞાતિ પંચ ના પ્રમુખ સ્વ વજુભાઇ રૂપાધડા નું મુંબઈ ખાતે અવસાન થયા ના સમાચાર થી ગનગીની ફેલાઈ હતી અનેક ક્ષેત્ર ના અગ્રણી ઓએ પ્રાર્થના સભા માં હાજરી આપી સદગત ને પુષ્પાજંલી આપી હતી
દામનગર અનેક સંસ્થા ના રચનાત્મક અગ્રણી વજુભાઇ રૂપાધડા ઉવ ૮૭ વર્ષ નું મુંબઈ ખાતે દેહાંવસાન

















Recent Comments