લાઠી સમાજ માટે ચિંતન અને ઘડતર ની ખેવના માટે જાણીતા ઉદારદિલ દાતા ગોવિદભાઈ ધોળકિયા દ્વારા કોઈપણ સેવા અભિયાન વ્યવસ્થા કંઇક અલગ અંદાજ ની હોય છે લાઠી આરોગ્ય ધામ શ્રી લાલજીદાદા ના વડલા પરિસર માં શ્રી સંતોક બા મેડિકલ ખાતે ચાલતા શ્રી ભીમજીદાદા સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવા એકલા અટૂલા નિરાધાર વડીલો માટે આશીર્વાદ સમાન લાઠી તાલુકા ના ૨૧ જેટલા ગ્રામ્ય પંથક માં ૩૦૦ થી વધુ વડીલો ને નિયમિત પ્રસાદ પહોંચાડતી ટિફિન સેવા ની બેનમૂન વ્યવસ્થા નિહાળતા દાતા રત્ન ગોવિદભાઈ ધોળકિયા એ આજે લાલજી દાદા ના વડલા ની પાવન નિશ્રા માં ચાલતી નિઃશુલ્ક ભોજન પ્રસાદ સેવા ની સાત્વિકતા સમય બદ્ધતા ની બેનમૂન સેવા પ્રત્યક્ષદર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી લાઠી પંથક ના ૨૧ જેટલા ગામડા માં ૩૦૦ થી વધુ વડીલો ને કોઈપણ નાતજાત ના ભેદભાવ વગર વિના મૂલ્યે બપોરે ઘર બેઠા સાત્વિક ભોજન પ્રસાદ પહોંચાડતી ટિમ ની સંકલન સેવા સમય બદ્ધતા અને સાત્વિકતા નિહાળી રાજીપો વ્યક્ત કરી સુંદર સંદેશ આપ્યો આપણી પાસે બે પેસા હોય તો એક રોટલો અને બીજું ફૂલ ખરીદો રોટલો જીવન આપશે અને ફૂલ જીવન જીવવાની કળા શીખવશે રામકૃષ્ણ એક્સપોર્ટ પરિજન ના મોભી ગોવિદભાઈ ધોળકિયા દ્વારા ચાલતી અનેક વિધ સેવા ના સુચારુ સંચાલન કરતા રાકેશભાઈ ધોળકિયા ના વિઝનરી માર્ગદર્શન હેઠળ ભીમજીદાદા સ્નેહામૃત થી લાઠી પંથક ના ૨૧ જેટલા ગામડા ઓમાં ૩૦૦ થી વધુ વડીલો ને ઘર બેઠા “પ્ર એટલે પ્રભુ દ એટલે દર્શન સા સાક્ષાત્કાર” પ્રસાદ એટલે પ્રભુ ના સાક્ષાત્કાર દર્શન કરાવતી અન્નદાન સેવા સંચાલન સમય બદ્ધતા ને વંદન કરવા યોગ્ય છે આપના દરેક શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રથો માં અન્નદાન ને શ્રેષ્ઠ કહેવાયું છે રામે દીધો છે રૂડો રોટલો કોઈ ને ખવડાવી ને ખાવ ભજન પંક્તિ ખરેખર ને લાલજીદાદા ના વડલા ખાતે શ્રી ભીમજીદાદા સ્નેહામૃત પ્રસાદ ઘર દ્વારા સાર્થક કરતી સેવા સમગ્ર પંથક ના વૃદ્ધ વડીલો માટે આશીર્વાદ રૂપ બની રહી છે પ્રસાદ ઘર માં નિયમિત વિના મૂલ્યે ભોજન પ્રસાદ માટે સેવારત સમય સેવકો ની ચીવટ સમય બદ્ધતા ખેવના માટે સમર્પિત સ્વંયમ સેવકો ની સેવા ના પ્રત્યેક્ષદર્શી બન્યા રોજ ક્રમશ ચાલતી કામગીરી અને ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો
લાઠી પંથક ના ૨૧ જેટલા ગ્રામ્ય માં ૩૦૦ થી વડીલો ને વિનામૂલ્યે સાત્વિક પ્રસાદ ટિફિન સેવા નિહાળતા દાતારત્ન ગોવિદભાઈ ધોળકિયા

















Recent Comments