અમરેલી

દામનગર પોલીસ દ્વારા કૂટ પેટ્રોલીગ ટાઉન માં વિસ્તાર માં પોલીસ પરેડ

દામનગર શહેર પોલીસ દ્વારા ટાઉન વિસ્તાર માં કુટ પેટ્રોલીગ પરેડ આગામી મોહરમ ના તહેવાર ને લક્ષી સામાજિક સોહાર્દ નો સંદેશ પરસ્પર એકયતા ભાતૃપ્રેમ થી ઉજવવા સ્થાનિક પોલીસ દ્વારા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક પોલીસ પરેડ યોજાય સામાજિક સંવાદિતા માટે પોલીસ સતર્ક શંકાસ્પદ વ્યક્તિ કે હરકત અંગે તુરંત પોલીસ ને જાણ કરો જાહેર શાંતિ સુલેહ માટે દરેક નાગરિક ની નૈતિક ફરજ સામાજિક સંવાદિતા ની હિમાયત કરતા સંદેશ સાથે પોલીસ નું કૂટ પેટ્રોલીગ યોજાયું

Related Posts