દામનગર પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી ઓફ પોલીસ સુપ્રીટેન્ડન ની અધ્યક્ષતા માં શાંતિ સ્મિતિ ની બેઠક યોજાય આગામી મોહરમ ના તહેવાર ને લઈ દરેક સમાજ ના અગ્રણી ઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાય શાંતિ સમિતિ ની બેઠક માં સામાજિક સ્વેચ્છિક રાજકીય અગ્રણી ની હાજરી માં ડેપ્યુટી ઓફ પોલીસ સુપ્રીટેન્ડન માનસેતા પી આઈ જાડેજા પી એસ આઈ એ એસ આઈ સહીત સમગ્ર પોલીસ સ્ટાફ ની ઉપસ્થિતિ વચ્ચે શાંતિ સમિતિ ની બેઠક યોજાય સામાજિક સંવાદિતા એક્યતા ભાતૃપ્રેમ સાથે પરસ્પર કોમી એકતા જાળવવા આપણી સોની સહીયારી ફરજ નો સંદેશ અપાયો હતો પૂર્વ પાલિકા પ્રમુખ શ્રી પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી વેપારી અગ્રણી સહીત સ્થાનીક અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
દામનગર પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી ઓફ પોલીસ સુપ્રિટેન્ડન ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાય


















Recent Comments