અમરેલી

અમરેલી ધરોહર સમા રાજમહેલનું રીનોવેશન કામ ચાલી રહ્યું છે જેમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર તેમજ મોટા બસ સ્ટેન્ડ વેપારી એસોસિએશન ના સભ્યો રાજમહેલની મુલાકાત લીધી

અમરેલીના ધરોહર સમા રાજમહેલ નું રીનોવેશન કામ ચાલી રહ્યું છે જેમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર તેમજ મોટા બસ સ્ટેન્ડ વેપારી એસોસિએશન ના સભ્યો રાજમહેલ ની મુલાકાત લીધી તેનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી શું મટીરીયલ  વપરાય છે તેમ જ કેમિકલ શું વપરાય છે તે વગેરે બાબતની ચર્ચા કરી અને રાજમહેલ ની મુલાકાત લીધી હજુ તૈયાર થતાં ચાર મહિના લાગશે પણ રાજમહેલ હતો તેના કરતાં પણ સુંદર બની જશે તે બાબત આપણા ધારાસભ્ય તેમજ ઉર્જા મંત્રીશ્રી કૌશીકભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે ખૂબ જ સુંદર તેમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ ચતુરભાઈ અકબરી દિનેશભાઈ ભુવા હરેશભાઈ સાદરાણી અંકુરભાઈ સેદાણી કેતનભાઇ મહેતા તેમજ મોટા બસ સ્ટેન્ડ ના વેપારી એસોસિયેશનના શૈલેષભાઈ ચૌહાણ ગોપાલભાઈ ભેળવાળા રજવાડી પેંડા વાળા વગેરે સભ્યોએ મુલાકાત લીધી ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે ટૂંક સમયમાં ટાવરના પણ રીનોવેસન કામની સભ્યો મુલાકાત લેશે ખૂબ ખૂબ અભિનંદન કૌશીકભાઈ વેકરીયા સાહેબને

Related Posts