અમરેલી

રાજુલા પોલીસ સ્ટેશન નવસ્તાર ખાતેથી આરોપીના‍ રહણેકી મકાનમાાંથી‍સકુા ગાાંજાનો‍જથ્થો‍૫.૦૦૩ રક.ગ્રા. તથા અન્ય મદ્દુામાલ મળી કુલ રક.રા.૨,૫૦,૬૫૦/- ના મદ્દુામાલ સરહત એક આરોપીનેઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.

ગજુ રાત રાજ્યના પોલીસ મહાનનદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અનેરેલ્વેઝ ગજુ રાત રાજ્ય
ગાાંધીનગર દ્વારા રાજ્યમાાં ગેરકાયદેસર નાકોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના
ગેરકાયદેસર વેપાર હરે ા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સચુ નાઓ આપવામાાં આવેલ. જેના ભાગ રૂપે
એ.ટી.એસ.ના માગથદર્થન હઠે ળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અનેવહન અંગેના કેસો કરવા અને
તેવા પદાર્થર્ોધી તેનુાંગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોનેઝડપી પાડવા અનેગજુ રાત રાજ્યનેનર્ા
મક્ુત કરવા અભભયાન હાર્ ધરેલ છે.
જે અનસુ ઘાં ાનેમે.પોલીસ મહાનનરરક્ષકશ્રી આર.વી.અસારી સાહબે , ભાવનગર નવભાગ,
ભાવનગર નાઓની રાહબારી હઠે ળ અમરેલી પોલીસ અનધક્ષકશ્રી સાંજય ખરાત સાહબે નાઓએ અમરેલી
જીલ્લામાાંકેફી પદાર્ોનુાંગરેકાયદેસર રીતેવેચાણ કરતા ઈસમોનેઝડપી પાડી યવુ ાઘનનેબરબાદીનાાં
રસ્તેજતા અટકાવવા જરૂરી સચુ નાાંઅનેમાગથદર્થન આપેલ હોય જે અન્વયેઅમરેલી એસ.ઓ.જી. પોલીસ
ઇન્‍સપેક્ટરશ્રી બી.જી.ઈશરાણી નાઓની રાહબરી હઠે ળ એસ.ઓ.જી. ટીમ રાજુલા પોલીસ સ્ટેર્ન
વવસ્ તારમાાંપેટ્રોલીંગ દરવમયાન ખાનગીરાહેબાતમી હકીકત આધારેબીડીકામદાર વવસ્તાર ખાતેરહતે ા
મથરુભાઈ ધૈયાભાઈ વર્યાળનાઓ પાસેર્ી સકુા ગાાંજાનો જથ્ર્ો ૫.૦૦૩ કક.ગ્રા. જેની
કક.રૂા.૨,૫૦,૧૫૦/- સાર્ેરેઇડ દરમ્યાન ઝડપી પાડવામાાં સફળતા મળેલ છે.

 મથરુભાઈ ધૈયાભાઈ નશયાળ, ઉ.વ‍ – ૬૦, ધાંધો‍ – મજુરી, રહ.ેરાજુલા, બીડીકામદાર, રાજુલા-
સાવરકાંુડલા બાયપાસ રોડ, તા.રાજુલા, જી.અમરેલી

પકડાયેલ આરોપીની‍નવગત‍

રાજુલા પોલીસ સ્ટેશન નવસ્તાર ખાતેથી આરોપીના‍રહણે ાકાં મકાનમાાંથી‍સકુા
ગાાંજાનો‍જથ્થો‍૫.૦૦૩ રક.ગ્રા. તથા અન્ય મદ્દુામાલ મળી કુલ રક.રા.૨,૫૦,૬૫૦/-
ના મદ્દુામાલ સરહત એક આરોપીનેઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

(1) વનસ્પનતજન્ય‍માદક‍પદાથથ‍ગાાંજાનો‍જથ્થો વજન‍૫.૦૦૩ રક.ગ્રા.‍જેની‍રક.રા.૨,૫૦,૧૫૦/-
(2) ડીજીટલ‍વજન‍કાાંટો‍નાંગ-૧‍કી.ર.૫૦૦/-
(3) સફેદ કલરનો નવમલ પાનમસાલા લખેલ કાપડનો થેલો નાંગ-૦૧‍જેની‍રક.ર.૦૦/-

આ કામગીરી એસ.ઓ.જી. શાખા, અમરેલીના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણી

તર્ા એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાાંઆવેલ છે.


Related Posts