અમરેલી

અમરેલી જિલ્લા ભાજપની કારોબારીની રચના કરતાં પ્રમુખ અતુલ કાનાણી

અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન
મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ પ્રભારી અભયસિંહ ચૌહાણ સાથે પરામર્શ કર્યા બાદ અમરેલી જિલ્લા
ભાજપનાં કારોબારી સભ્યોની યાદી જાહેર કરવામાં આવેલ છે. જેમાં શ્રી શરદભાઈ કેશુભાઈ લાખાણી, શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ
ચોડવડીયા, શ્રી મહાવીરબાપુ વલકુબાપુ ભગત, શ્રી ભુપેન્દ્રભાઈ દેવકુભાઈ બસીયા, શ્રી ભનુભાઈ જાગાભાઇ ડાભી, શ્રી ધીરુભાઈ
રામભાઈ કોટડિયા, શ્રી કેશુભાઈ મેપાભાઈ વાઘેલા, શ્રી ઘનશ્યામભાઈ મનજીભાઈ સાવલિયા, શ્રી રેખાબેન નવનીતરાય માવદીયા,
શ્રી મગનભાઈ નનુભાઈ કાનાણી, શ્રી જીવનભાઈ સામતભાઈ બારૈયા, શ્રી જીગ્નેશભાઈ મોહનભાઈ પટેલ, શ્રી વંદનાબેન
વિપુલભાઈ મહેતા, શ્રી અલ્કાબેન રમેશભાઈ દેસાઈ, શ્રી ભાવનાબેન મનસુખભાઈ ગોંડલીયા, શ્રી મુક્તાબેન રમેશભાઈ સરવૈયા,
શ્રી બકુલભાઈ દિવ્યકાંતભાઈ પંડયા, શ્રી રંજનબેન રમેશભાઈ ગોહિલ, શ્રી મંજુલાબેન ખોડીદાસભાઈ ચિત્રોડા, શ્રી અલ્કાબેન
દિનેશભાઈ ગોંડલિયા, શ્રી દીપકભાઈ કુરજીભાઈ માલાણી, શ્રી મયુરભાઈ કાળુભાઈ હીરપરા, શ્રી દિનેશભાઈ ભગવાનભાઈ ત્રિવેદી,
શ્રી પારૂલબેન ચેતનભાઈ દાફડા, શ્રી મહેશભાઈ જેઠાભાઈ ભાયાણી, શ્રી વિરજીભાઈ વશરામભાઈ બોરીચા, શ્રી અંબરિષભાઈ
કિરીટભાઈ જોષી, શ્રી ખોડાભાઈ હરિભાઈ ભુવા, શ્રી વાલજીભાઈ ગોવિંદભાઈ વિંઝુડા, શ્રી જશુબેન કાળુભાઈ સાકળિયા, શ્રી
મોટાભાઈ નાનભાઈ સવંટ, શ્રી કિશોરભાઈ વ્રજલાલભાઈ ભટ્ટ, શ્રી કિશોરભાઈ નારણભાઈ રેણુકા, શ્રી કાંતિભાઈ પોપટભાઈ
મકવાણા, શ્રી દુર્લભભાઈ ઉકાભાઈ તરસરિયા, શ્રી જયસુખભાઈ પ્રાગજીભાઈ સાવલિયા, શ્રી ભરતભાઈ ધનજીભાઈ ઢોલા, શ્રી
રમેશભાઈ ગોરધનભાઈ માતરિયા, શ્રી રીયાઝભાઈ ઈસ્માઈલભાઈ ખેરાણી (રાજુભાઈ મિલન), શ્રી વિનુભાઈ રવજીભાઈ રૈયાણી,
શ્રી પ્રવિણભાઈ બાવચંદભાઈ માળવીયા, શ્રી અશ્વિનગીરી કેવળગીરી ગૌસ્વામી, શ્રી વિનુભાઈ બચુભાઈ વસોયા (માંડરડી
વાળા), શ્રી રોહિતભાઈ મણસુરભાઈ કારેતા, શ્રી મનોજભાઈ વિઠ્ઠલભાઈ વાળા, શ્રી કિરીટભાઈ લાલજીભાઈ પરવાડીયા, શ્રી
માધવીબેન કિશોરભાઈ ઇસામલીયા, શ્રી રામભાઈ માધાભાઈ સાનેપરા, શ્રી ચંપુભાઈ અનકભાઈ વાળા, શ્રી ભરતભાઈ નાનજીભાઈ
મકવાણા, શ્રી અશોકભાઈ નારણભાઈ રાખોલિયા, શ્રી ધર્મેન્દ્રભાઈ હીરાભાઈ ચૌહાણ, શ્રી નિતેશભાઈ રશ્વિનભાઈ ડોડિયા, શ્રી
રાહુલભાઈ નારદભાઈ જોષી, શ્રી વિનુભાઈ આણંદભાઈ વિસનગરા, શ્રી રમિલાબેન ભીખુભાઈ ધોરાજીયા, શ્રી ભુપતભાઈ
ભાયાભાઈ વાળા, શ્રી મિનાબેન મુકેશગીરી ગૌસ્વામી, શ્રી અલ્કાબેન હરેશભાઈ પઢિયાર, શ્રી દેવેન્દ્રભાઈ ચાંપરાજભાઈ ધાધલ, શ્રી
રાજુભાઈ વૃંદાવનભાઈ શિંગાળા, શ્રી દીલુભાઈ સામતભાઈ ખુમાણ, શ્રી પરશોતમભાઈ જીવરાજભાઈ રાખોલિયા, શ્રી હીનાબેન
અલ્કેશભાઈ ભટ્ટ, શ્રી પુજાબેન જીગ્નેશભાઈ ઠાકર, શ્રી લતાબેન ગંભીરસિંહ ચુડાસમા, શ્રી આશાબેન સુરેશભાઈ ગોસાઈ, શ્રી
સંગીતાબેન શૈલેશભાઈ જાદવ, શ્રી રીનાબેન દેવરાજભાઈ બાબરીયા, શ્રી દર્શનાબેન હરેશભાઈ ત્રિવેદી અને શ્રી લાલાભાઇ
ચનાભાઈ મુંધવા જિલ્લાનાં વિવિધ વિસ્તાર, અલગ-અલગ વયજૂથ સહિત મહિલાઓ, યુવાનો, જ્ઞાતિ-મંડળોનાં સંચાલકો,
વિવિધ ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત આગેવાનોને અપાયું જિલ્લા કારોબારીમાં સ્થાન.
આ સાથે વિશેષ આમંત્રિત સભ્યો તરીકે અમરેલી જિલ્લા ભાજપના વરિષ્ઠ આગેવાનો, પાર્ટીના પૂર્વ પ્રમુખો, સાંસદો, પૂર્વ
ધારાસભ્યો સહિત સહકારી અગ્રણીઓ તથા પ્રદેશનાં સિનિયર આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં શ્રી દિલીપભાઈ
નનુભાઈ સંઘાણી, શ્રી પુરષોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા, શ્રી ભરતભાઈ મનુભાઈ સુતરીયા, શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા, શ્રી
મહેશભાઈ લાલજીભાઈ કસવાલા, શ્રી હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી, શ્રી જયસુખભાઈ વલ્લભભાઈ કાકડિયા (જે. વી.), શ્રી
જનકભાઈ પુનાભાઈ તળાવીયા, શ્રી હિરેનભાઈ કનુભાઈ હીરપરા, શ્રી અશ્વિનભાઈ નટુભાઈ સાવલિયા, શ્રી નારણભાઈ ભીખાભાઈ
કાછડિયા, શ્રી દિનેશભાઈ ભગવાનભાઈ પોપટ, શ્રી બાલુભાઈ જીવરાજભાઈ તંતી, શ્રી ડૉ. ભરતભાઈ જસવંતભાઈ કાનાબાર, શ્રી
પ્રાગજીભાઈ માધાભાઈ હીરપરા, શ્રી મનસુખભાઈ રવજીભાઈ સુખડિયા, શ્રી રાજેશભાઈ પોપટભાઈ કાબરિયા, શ્રી મનસુખભાઈ
પાંચાભાઈ ભુવા, શ્રી બેચરભાઈ વિરજીભાઈ ભાદાણી, શ્રી કાળુભાઈ વિરજીભાઈ વિરાણી, શ્રી બાવકુભાઈ નાથાભાઈ ઉંધાડ, શ્રી
હનુભાઈ વિરજીભાઈ ધોરાજીયા, શ્રી અંબરીષભાઈ જીવાભાઈ ડેર, શ્રી મનીષભાઈ દિલીપભાઈ સંઘાણી, શ્રી જયંતિભાઈ મોહનભાઈ
પાનસુરિયા, શ્રી મુકેશભાઈ નનુભાઈ સંઘાણી, શ્રી શૈલેષભાઇ હરિભાઈ પરમાર

ની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે તેમ જીલ્લા ભાજપનાં મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

Related Posts