અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ શ્રી કુંભનાથ મહાદેવ શિવાલયો માં જયાપાર્વતી વ્રતધારી કુમારી પૂજન કલરવ થી ગુંજી ઉઠ્યું

દામનગર શહેર ના શ્રી વેજનાથ મહાદેવ મંદિર અને શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસરો માં જયાપાર્વતી વ્રતધારી કુમારી ઓના પૂજન કલરવ થી ગુંજી ઉઠ્યા મંત્રોચ્ચાર ની દિવ્ય ધ્વનિ સાથે કુમારિકા દીકરી ઓ દ્વારા શિવ પાર્વતી પૂજન અર્ચન દર્શન સાથે અષાઢ સુદ તેરસ થી પ્રારંભયેલ અનુષ્ઠાન દરેક મોળા દ્રવ્ય સેવન જાગરણ જેવા ઉત્તમ આચરણ સાથે સૌભાગ્યવંતી શુભાષીશ માટે પ્રભુ સ્મરણ સાથે અનેક સતત પાંચ દિવસીય સંપૂર્ણ મોળા આહાર કરતી કુમારિકા દીકરી ઓ આજે દરેક શિવાલયો માં દ્રઢ વિશ્વાસ થી વ્રત પૂજન કરતી જોવા મળી હતી

Related Posts