દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં વ્યાસ પૂર્ણિમા એ મહા રક્તદાન કેમ્પ યોજાશે
દામનગર ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં હઠયોગી તપોનિષ્ઠ ખડેશ્વરી બાપુ ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ભજન ભોજન દર્શન પૂજન અર્ચન સાથે દર્દી નારાયણો ની સેવા મહા રક્તદાન શિબિર નું આયોજન કરતા સેવક સમુદાય હજારો શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે રક્તદાન શિબિર થી માનવ જીવન માટે ઉપકાર રૂપ રક્તદાન શિબિર નું આયોજન કરાયું
















Recent Comments