શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અમરેલી જિલ્લામાં થનારી ઉજવણી અંતર્ગત ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ:
ચિત્ર સ્પર્ધા: પ્રથમ – બગડા સુજલ, દ્વિતીય – સિદ્ધપુરા અભિષેક, તૃતીય – ટાંક નીલ
નિબંધ સ્પર્ધા: પ્રથમ – ડાભી ગૌતમ, દ્વિતીય – પરમાર વિપુલ, તૃતીય – જોગરાણા વિશાલ
વક્તૃત્વ સ્પર્ધા: પ્રથમ – પરમાર પૃથ્વીરાજ, દ્વિતીય – મકવાણા પ્રિન્સ, તૃતીય – કુડેચા ઉમેશ
સ્પર્ધાનું સફળ આયોજન શ્રી સંજયભાઈ મહેતા, શ્રી વિમલભાઈ પંડ્યા અને દિપાલીબેન વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના ઇ.ચા. આચાર્ય જીતુભાઈ ભટ્ટ, સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ નૂતન કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી અને સર્વે ટ્રસ્ટીશ્રીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


















Recent Comments