લાઠી નગર માં કલાપી પાર્ક ખાતે BAPS સંસ્થાન સાળંગપૂર થી પૂજ્ય મહંત સ્વામી દ્વારા પૂજિત પ્રાસાદિક પંચ દેવ મૂર્તિ ઓની લાઠી કલાપી પાર્ક ખાતે પ્રતિષ્ઠાન મહાયજ્ઞ વિધિ દિવ્ય ધર્મ સભર વાતાવરણ માં સંપન્ન દેવો ના દેવ પૌરાણિક શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિર ની જીર્ણોધાર મહોત્સવ કરતા સ્થાનિક શ્રદ્ધાળુ ભાવિક પરિજનો શ્રી દૂધેશ્વર મહાદેવ શ્રી પાર્વતીજી શ્રી ગણેશજી શ્રી હનુમાનજી શ્રી ગંગાજી નંદી મહારાજ સહિત દેદિત્યમાન દેવ મંદિર પ્રતિષ્ઠાન મહોત્સવ માં
ગઢડા BAPS મંદિર. ના વરિષ્ઠ સંતો સ્વામી નારાયણ મંદિરે થી પૂજ્ય દાદા સ્વામી શ્રી ભગવદ્ કીર્તન સ્વામી દ્વારા એ મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું હતું પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ વૈદિક મંત્રોચાર ની દિવ્ય ધ્વનિ સાથે પ્રખર પંડિત રત્ન શ્રી દીપેશભાઈ શાસ્ત્રીજી અકાળા વાળા દ્વારા કરવામાં આવેલી હતી ખૂબ ધર્મ ઉલ્લાસ થી શ્રદ્ધાળુ ભાવિકો એ શિવાલય ના દર્શન પૂજન અર્ચન નો દિવ્ય ધર્મ લાભ મેળવ્યો હતો શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ પૂર્વે અતિ પૌરાણિક શિવ મંદિર પ્રતિષ્ઠાન થતા સમગ્ર શ્રદ્ધાળુ ભાવિકો માં ખુશી વ્યાપી હતી હર હર મહાદેવ ના નાદ સાથે પ્રતિષ્ઠા મહોત્સવ એવમ મહાયજ્ઞ નારાયણ ના દિવ્ય દર્શન થી યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવ માં BAPS મંદિર ના પૂજ્ય વરિષ્ઠ સંતગણો ની ઉપસ્થિતિ એ શ્રદ્ધાળુ ભાવિકો નો ઉત્સાહ બમણો કર્યો હતો

















Recent Comments