દામનગર શહેર ના આંતરિક રસ્તા ઓ અતિ બિસ્માર બન્યા મગર ની પીઠ જેવા બન્યા લાઠી ભુરખિયા રોડ ઉપર ચાલતા રેલવે ઓવર બ્રિજ ના કામ થી તમામ વાહન ચાલક ભાર વાહકો નું ડ્રાંઇવર્ઝન શહેરી સંકુલ માંથી અપાયું હોય ભારે ધસારો હોવા થી આંતરિક રસ્તા ઓ બિસ્માર બન્યા છે ધ્રુફણીયા ઢસા ગારિયાધાર સહિત અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના તમામ વાહન ચાલકો ને લાઠી અમરેલી ભુરખિયા તરફ અવર જવર નો એક માત્ર છભાડિયા રોડ જ વિકલ્પ હોય ત્યાં પણ લાઠી તાલુકા પંચાયત ના રસ્તા નું કામ એજન્સી દ્વારા એક બાજુ રોડ બનાવી મૂકી દેવાયેલ હોવાથી તમામ વાહનો રાહદારી ભાર વાહનો ને દામનગર માંથી નગરપાલિકા પાસે સરદાર ચોક પાસે થી સતત અવર જ્વર ના કારણે અતિ બિસ્માર આંતરિક રસ્તા નું સમાર કામ ક્યારે કરાશે? મગર ની પીઠ જેવા આંતરિક રસ્તા ઓ સ્ટેટ ના હોય કે જિલ્લા પંચાયત ના પણ શહેરી સંકુલ મા પાલિકા ને નાહિત આંતરિક રસ્તા ઓની જતન જાળવણી માટે દરકાર લેવી જોઈ એ પાલિકા થી સરદાર ચોક છભાડિયા રોડ ધામેલ રોડ વેજનાથ મંદિર રોડ સહિત તમામ રસ્તા ઓ અતિ બિસ્માર બન્યા
દામનગર શહેર આંતરિક રસ્તાઓ મગરની પીઠ જેવા બન્યા પાલિકાને નાહિત શહેરી સંકુલમાં આવતા સ્ટેટ પંચાયતના રસ્તાઓની જતન જાળવણી ક્યારે ?

















Recent Comments