દામનગર શહેર મા સૌથી વધુ અવર જ્વર નો ધસારો ધરાવતા છભાડિયા રોડ ઉપર રેલવે ફાટક ની બંને તરફ રેલીગ કઠોડી લગાવો કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા રેલવે ફાટક ની બંને તરફ ઊંડી ખાઈ મા વાહન ચાલક પડી જવા ની ભીતિ સેવાઈ રહી છે દામનગર થી છભાડિયા રોડ ઉપર રેલવે ફાટક ને લાગી જ આવેલ લીંડીયા નદી રેલવે ટ્રેક ની જગ્યા માથી પસાર થાય છે રેલવે ટ્રેક ને અડી નેજ આ લીંડીયા નદી ની બંને તરફ ની કઠોડી સંપૂર્ણ ગાયબ છે એકદમ નોધારા આ રસ્તા ઉપર થી કોઈ પડી જાયઃ ઇજા અકસ્માત થાય તે પહેલા રેલીગ ફીટીંગ કરો દામનગર થી લાઠી તરફ જતા છભાડિયા રોડ ઉપર બમણો વાહન વહેવાર ઓવર બ્રિજ ના કારણે વધ્યો છે ભુરખિયા તરફ જતા ઓનું ડ્રાઈવર્ઝન થયું હોય અતિ ઓવર લોડિંગ વાહનો અને ભુરખિયા મંદિર તરફ અવર જવર કરતા ઓ ગુરુકુળ ના વિદ્યાર્થી સહિત અનેક વસાહતો થી સતત ધમધમતા છભાડિયા રોડ રેલવે ફાટક ની રેલીગ કઠોડી તાકીદે મુકવા સ્થાનિકો મા માંગ ઉઠી રહી છે ડી આર એમ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તે ઈચ્છનીય
અકસ્માત પૂર્વે દામનગર છભાડિયા રોડ રેલવે ફાટકની રેલીગ કઠોડી નાખો

















Recent Comments