અમરેલી

આલે લે સેવા માટે ચૂંટાયા છો કે વેપાર માટે? જિલ્લા વિકાસ અધિકારી ને અમરેલી તાલુકા પંચાયત સદસ્ય એ હિત સબંધ ની જોગવાઈ વિરૂધ્ધ બીલો મુક્યા હોવા ની ફરિયાદ કરી

અમરેલી તાલુકાના નવા ખીજડીયા-વાકીયા- પીઠવાજાળ ગામે, સરકારી કામો માં  પંચાયત અધિનિયમ થી વિપરીત આચારણ ચૂંટાયેલ પદા અધિકારી ઓ દ્વારા હિત સબંધ ધરાવતા ને બીલો ચૂકવાયા હોવા થી ડીડી ઓ અમરેલી સમક્ષ ભાજપ ના  મહિલા સદસ્ય દ્વારા  ફરિયાદ  રૂદ્રા એન્ટરપ્રાઈઝ મુ. નવા ખીજડીયા ને ચુકવવામાં આવેલ મટ્રીરીયલ્સ સપ્લાયર તાલુકાના પદાધિકારીને હિત ધરાવતી વ્યકિતના મજુરીના બિલો ની તપાસ કરીને સરકારી નાણાંકિયા ઉચાપત અંગે પગલાં લેવા ફરિયાદ

અમરેલી તાલુકાના નવા ખીજડીયા– પીઠવાજાળ-વાંકીયા ગામે સરકારશ્રીની અલગ અલગ ગ્રાન્ટોના રોડ, પીવાના પાણીની પાઈપ લાઈન-આર.સી.સી. ગટર- ગ્રે વોટર પ્લાન વિગેરે કામોમાં રૂદ્રા એન્ટરપ્રાઈઝ મુ. નવા ખીજડીયા તા. જી.અમરેલી નામથી માલ સપ્લાય માટેના બીલો ચુકવવાના કરવામમાં આવેલ છે.વાસ્તવીક રીતે આવી કોઈ પેઢી માલ કે લેવેચનો કે સપ્લાયનું કામ કરતી નથી. આ પેઢી બોગસ છે. આ પેઢીના નામે લાખોના બીલો અલગ અલગ ગ્રામ પચાયતોના સરકારી-ગ્રાન્ટોના નાણા ચુકવવામાં આવે છે. તેમજ અમરેલી તાલુકા પંચાયતના વર્તનમાન પ્રમુખ-ગીતાબેન રમેશભાઈ માંડણકા અને ગત-તંત્કાલીન તાલુકા પંચાયતના ચેરમેન નિકુંલ રમેશભાઈ માંડણકાના પિતા રમેશભાઈ ભગવાનભાઈ માંડણકાના નામે મજુરીના બીલો વાંકીયા તેમજ તેના સસુરના ગામ પીઠવાજાળમાં ગટર-તેમજ અલગ અલગ મજુરી કામોના બીલો ચુકવણા કરવામાં આવેલ છે. આવી રીતે બીજી ગ્રામ પંચાયતોમાં પણ રૂદ્દા એન્ટરપ્રાઈઝ મુ. નવા ખીજડીયાના નામથી બોગસ પેઢી ઉભી કરી વ્યવસ્થિત રીતે સરકારી નાણામાં ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવેલ છે. આ પેઢીમાં પ્રોપરાઈટર તરીકે વર્તમાન નવા ખીજડીયા ગામના સરપંચશ્રી વિપુલભાઈ કણબી રહે. નવા ખીજડીયા ને રાખીને આ તાલુકા પંચાયત હસતકની ગ્રાન્ટો તેમજ સરકારશ્રીની વિકાસ કીયે યોજનાની ગ્રાન્ટોમાં ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવેલ છે. જેના પુરાવા રૂપે આ બીલો સામેલ રાખી આપ સાહેબ સમક્ષ તાત્કાલીક તપાસ કરવા મારી આ રજુઆત કરતો પત્ર રાજ્ય ના મંત્રી કૈાશિકભાઈ વેકરીયા ને પણ રજુઆત કરાય 

Related Posts