અમરેલી

અમરેલી માર્કેટયાર્ડ ને ટેકા ના ભાવે મગફળી સહિત ખેત જણસ ખરીદી કેન્દ્ર આપો કૃષિમંત્રી ને તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન સુખડીયા ની રજુઆત

અમરેલી માર્કેટ યાર્ડ ને ટેકા ના ભાવે મગફળી સહિત ખેત જણસ ખરીદી કેન્દ્ર આપો ની માંગ રાજ્ય ના કૃષિ મંત્રી વાધાણી સમક્ષ કરતા તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન સુખડીયા ખેડુતો ની ટેકાના ભાવથી થતી મગફળી વિગેરે ખરીદીનુ કામ માકેટીંગ અમરેલીને વિસ્તારનું સોપવા રજુઆત રાજય સરકારશ્રી દ્વારા ખેડુતના મગફળી વિગેરે પાકોનું ટેકાના ભાવથી ખરીદ કરવાનું કામ હાલ થોડા દિવસો બાદ શરૂ થવાનું હોય જે કામગીરી સરકારશ્રી દ્વારા જેતે સહકારી મંડળીઓ દ્વારા ખરીદ કેન્દ્રો ખોલી લેવામાં આવતું હતું. જેના કારણે ખેડુતોને ઘણી બાબતે અગવડતાઓ અને મુશ્કેલીઓ પાકના તોલાત સમયએ વિવાદો થતા હતા.જે બાબતે અનેકવાર ખેડુતો તરફથી ફરીયાદો સરકારશ્રીમાં થતી રહેલ છે. અમારા અમરેલી શહેરમાં જિલ્લા કક્ષાનું મોટુ માકેટીંગ યાર્ડ આવેલ હોય જેમાં વિશાળ પેઢી ઓ વિગેરે સુવિધાઓ ઉપલ્લધ હોય અને માકેટીંગ યાર્ડ એક અગ્રગણ્ય જિલ્લાની ખેડુતોની વિશ્વાસપાત્ર સંસ્થા હોય જેમા સાચા ખેડુતોને કોઈ જ અન્યાય ન થાય તેમ ખેડુતોનું જ બોર્ડ જ સંચાલિત હોય તો આ સંસ્થાને પણ સ્વનિર્ભય કરવા માટે સરકારશ્રી દ્વારા થતી ખરીદીનું કામ સોપવામાં તો ખેડુતોના વિશાળ હિતોને ધ્યાને લઈ આ બાબતે સરકારશ્રી દ્વારા નિતિવિષયક નિર્ણય લઈ આગામી શરૂ થનાર ટેકાના ભાવની ખરીદીનું કામ માકેર્ટીંગ યાર્ડ અમરેલીને સોપવા અમારા વિસ્તારના ખેડુતો વતી નમ્ર વિનંતી સાથે સબંધ કરતા વિભાગો અને મંત્રી ઓને આ બાબતે પત્ર પાઠવ્યો છે

Related Posts