લાઠી તાલુકા કક્ષા ની ખેલમહાકુંભ યોગાસન સ્પર્ધા તારીખ 28/09/2026 ના રોજ લાઠી તાલુકા શાળા માં યોજાઈ. યોગાસન વ્યક્તિગત ચેમ્પિયનશિપ માં શ્રી પાડરશિંગા કુમાર સરકારી પ્રા. શાળા ના વિદ્યાર્થી ડાભી કેવલ સંજયભાઈ તાલુકામાં દ્વિતીય નંબર તેમજ મકવાણા હર્ષદ સંજયભાઈ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળા , ગામ ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર આચાર્ય શ્રી સંગીતાબેન ડાભી , ભગીરથસિંહ ગોહિલ, કાજલબેન કમાણી તેમજ C.R.C. સંજયભાઈ ગોહિલ , દામનગર -2 પે – સેન્ટર આચાર્ય શ્રી નરેશભાઈ ડોડીયા અને T.P.E.O ગૌરાંગ જોશી દ્વારા ખેલાડીઓ અને તેમના યોગ શિક્ષક – કમલેશ કે . તરખાલા ને શુભેચ્છા ઓ પાઠવી છે
તાલુકા ખેલમહાકુંભ યોગાસન સ્પર્ધા માં ચેમ્પિયનશિપ માં પાડરશિંગા કુમાર સરકારી પ્રા.શા ના વિદ્યાર્થી કેવલ ડાભી તાલુકામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો


















Recent Comments