દામનગર ના યુવક પારસ વિપુલ નારોલા સાથે છેતરપીડી ભારે પડી ચેક પરત કેસ માં છ માસ ની સાદી કેદ સાથે 12 લાખ 94 હજાર ચૂકવી આપવા નામદાર ફ. ક જ્યુડી મેજી કોર્ટ નો હુકમ પારસભાઈ વિપુલભાઈ સને ૨૦૨૪ માં વિજયભાઈ અંબાલાલ ભંડારી ને રૂા આઠ લાખ.ત્રેસઠ હજાર હાથ ઉઠીના પેટે આપેલ જે અંગે તેઓ એ આપેલ ચેક નાણાં અભાવે પરત પારસ નારોલા એ લાઠી નામદાર જ્યુડી મેજી ની ન્યાય કોર્ટ માં નેગોશીયેલબલ ઇસ્યુમેન્ટ એક્ટ અન્વયે કેસ કરેલ તે કામે પુરાવા ના અંતે આરોપી સામેનો કેસ સાબીત થતા તા.29/09/26 ના રોજ વિજય અંબાલાલ ભડેરી કસુરવાન કરાવી. લાઠીના નામદાર જસ્ટિસ જ્યુડીશિયલ મેજિસ્ટર ની કોર્ટે એ છ મહીના ની સાદી કેદ સજા અને લેણી રકમની એટલે કે કુલ રકમ ૧૨ લાખ અને ૮૪ હજાર ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ ફરિયાદી પક્ષે કાયદાવીંદ એડવોકેટ આર સી દવે ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય રહી હતી
સત્ય મેવ જયતે દામનગર નેગોશીયેબલ ઇન્સયુમેન્ટ ની ફરિયાદ છ માસ ની સાદી કેદ અને 12-94 લાખ ફરિયાદી ને ચૂકવવા નામદાર જ્યુડી મેજી લાઠી ની કોર્ટ નો આદેશ
















Recent Comments