મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહિ કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા સિંચાઈનું પાણી પૂરું પાડવાનો કિસાન હિતલક્ષી નિર્ણય
ખેડા અને આણંદ તાલુકાના આશરે 80 હજાર હેક્ટરમાં ખરીફ પાકને કડાણા ડેમનું 198 મિલિયન ઘન મીટર પાણી અપાશે
આજ(10/10/26) થી જ કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ થશે
મુખ્યમંત્રીશ્રીના આ સંવેદન સ્પર્શી નિર્ણયથી ખેડા અને આણંદના મહી કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળશે


















Recent Comments