અમરેલી

શાખપુર ગામે R&B નાયબ કાર્યપાલક લાઠી ને સારી કામગીરી બદલ સન્માનિત કરાયા

દામનગર ના શાખપુર ગામે નાયબ કાર્યપાલક લાઠીને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા શાખપુર ગામે નાયબ કાર્યપાલક ઇજનેર પૂજાબેન એમ પટેલ ખોડીયાર મંદિર ડામર રોડ ઉપર ચોમાસાના પાણીના નિકાલ બાબતે શાખપુર સરપંચ શ્રી રજૂઆત કરી હતી જે સ્થળોની મુલાકાત લીધી અને શાખપુર હાઈસ્કૂલની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આર એમ બી ના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રેષ્ઠ અને સારી કામગીરી બદલ શાખપુર સરપંચ શ્રી અને માધ્યમિક હાઇસ્કુલ શાળા પરિવાર વતી પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

Related Posts