દામનગર શહેર ના આંતરિક રસ્તા ઉપર ભારે ડમરી રેલવે ઓવરબ્રિજ ના કારણે શહેરી સંકુલ માં અપાયેલ ડ્રાયવર્ઝ્ન થી રસ્તા બન્યા ધૂળિયા ભારે વાહનો ની સતત અવર જ્વર થી આંતરિક રસ્તા મગર ની પીઠ જેવા બન્યા પાલિકા ના આંતરિક રસ્તા ઉપરાંત સ્ટેટ અને પંચાયત મામા ના નાહીત રસ્તા ઓની હાલત ખરાબ શહેર ના ઢસા રોડ થી પ્રવેશતાજ ઘનશ્યામનગર સામે થી સરદાર ચોક પાલિકા સામે બસ સ્ટેન્ડ આગળ સ્ટેટ શહેરી સંકુલ માંથી પટેલ વાડી સામે અજમેરા શોપિગ મોટા બસ સ્ટેન્ડ નવા પોલીસ સ્ટેશન સિવિલ હોસ્પીટલ રેલવે સ્ટેશન છભાડિયા રોડ થી ઢીકૂડી વાડી ઠાંસાં રોડ ધ્રુફણીયા રોડ ધામેલ રોડ સહિત ના માર્ગો રસ્તો હોવા નું અસ્તિત્વ પણ ગુમાવી દે એ હદે બગડી ગયા છે શહેર ભર માં વિવિધ વિસ્તારો માં પેવર બ્લોક રસ્તા વરસાદ બાદ બિસ્માર બન્યા છે રોડ રિસરફેસીંગ માટે શહેરીવિકાસ વિભાગ દ્વારા ફાળવેલ રકમ દિવાળી પહેલા વાપરો દિવાળી ઉપર ડમરી માંથી શહેરીજનો ને મુક્તિ આપો તેવી માંગ ઉઠી રહી છે
“દિવાળી ઉપર ડમરી ચડાવતા માર્ગો” દામનગર શહેર ના આંતરિક રસ્તા બિસ્માર રોડ રિસરફેસીંગ નો સમયોચિત ઉપીયોગ કરો


















Recent Comments