અમરેલી

લાઠી શહેર માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી ની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઈ ભુવા, અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી રોમિત કોટડીયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ કનાળા, લાઠી નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનભાઈ જામોડ તથા સૌ નગરપાલિકા સદસ્યો અને યુવા મોરચા ના કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.
અમરેલી જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા ના પ્રભારી શ્રી હર્ષદેવસિંહ ઝાલા અમરેલી જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી ચેતનભાઈ ધાનાણી ની સૂચના થી લાઠી શહેર માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી ની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

Related Posts