અમરેલી

રાજુલા તાલુકાના જુનીકાતર ગામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૧,૯૦૦/- ના મુદામાલ સાથેપકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ દ્વારા સમગ્ર રેન્જમાં તથા અમરેલી જીલ્લા
પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર લગત ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં, ઇસમો ઉપર સફળ રેઇડો કરી, કડક
કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ નાઓની જરૂરી
સુચના અને માર્ગદર્શન આપેલ હોય
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. સર્વેલન્સ
સ્ટાફ તથા હિંડોરણાબીટ પોલીસ ટીમે રાજુલાતાલુકાના જુનીકાતરગામે પ્રાથમીકશાળાની પાસે ટાવરની બાજુમાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા
પાંચ પુરૂષોને રોકડા રૂ.૧૧૯૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીની વિગત-
(૧) બાબુભાઇ નાગજીભાઇ ચૌહાણ રહે.જુનીકાતર
(૨) રમેશભાઇ લખમણભાઇ સાંખટ રહે.જુનીકાતર
(૩) બલવીરભાઇ અનકભાઇ ધાધલ રહે.જુનીકાતર
(૪) ભરતભાઇ ચકુરભાઇ મકવાણા રહે.જુનીકાતર
(૫) વિપુલભાઇ સવજીભાઇ મકવાણા રહે.કોટડી
 પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૧,૯૦૦/- તથા ગંજીપતા પાના નંગ-૫૨
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના
પી.એસ.આઇ શ્રી એમ.એફ.ચૌહાણ સાહેબ તથા રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફ તથા હિંડોરણાબીટ પોલીસ ટીમ દ્રારા કરવામાં આવેલ છે.

Related Posts