દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રશાસન દ્વારા ચૈત્રી પૂનમ હનુમાનજી પ્રાગટય ના પાવન દીને દર્દી નારાયણો ની સેવા સમર્પણ માં મહા રક્તદાન કેમ્પ યોજાશે તા.૦૨/૦૪/૨૬ ને ગુરુવારે ચૈત્રી પૂનમ ના મેળા માં આવતા લાખો શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે ભજન ભોજન મહાયજ્ઞ દર્શન પૂજન અર્ચન સાથે માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવતી રક્તદાન સેવા માટે યુવાનો માતા ઓ બહેનો ને આહવાન દાદા ના સાનિધ્ય માં કરેલ એક ટીપું રક્તદાન સારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ આશીર્વાદ બની રહેશે વધુ ને વધુ રક્તદાન કરો કરવો ની હદય સ્પર્શી અપીલ કરતા આયોજન યુવાનો ની સેવા સંકલન થી યોજાનાર મહારક્તદાન માં પધારો ની અપીલ
સેવા સમર્પણ ના સંદેશ સાથે ચૈત્રી પૂનમ ના પાવન પર્વે એ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે મહારક્તદાન શિબિર યોજાશે
















Recent Comments