દામનગર શહેર માં વિવિધ પ્રાથમિક શાળા ઓ અને આંગણવાડી કેન્દ્રો માં ભવ્ય શાળા ઓમાં અદમ્ય ઉત્સાહ ભેર પ્રવેશોત્સવ યોજાયો હતો ઉત્સવ ભેર શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમરેલી વિકલ્પ ભારદ્વાજ પ્રાંત અધિકારી લાઠી નાયબ કલેકટર મહિલા અને બાળ વિકાસ વિભાગ સી ડી પી ઓ સુપર વાઇઝર આંગણવાડી વર્કર હેલ્પર બહેનો અને વાલી સાથે બાળકો ના કલરવ થી શાળા પરિસરો આંગણવાડી કેન્દ્રો ગુંજી ઉઠ્યા હતા ભવ્ય શાળા પ્રવેશોત્સવ પ્રસંગે આંગણવાડી કેન્દ્રો અને શાળા પરિસરો માં આકર્ષક સુશોભન અને વિવિધ ભેટ સોગાદ થી બાળકો ખુશ ખુશાલ બન્યા હતા કોઈ સંકોચ વગર બાળકો શાળા એ આવે તેવા વાતાવરણ વચ્ચે જિલ્લા કલેકટર નું મનનીય માર્ગદર્શન શાળા એ આવતા બાળકો જ અધ્યાય દેવ માની ભાવિ પેઢી નું ઘડતર કરતા શિક્ષકો ની સેવા ની સરાહના કરાય સરકારી શાળા પ્રત્યે વધતા લગાવ પ્રત્યે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી આંગણવાડી કેન્દ્રો માં બાળકી ઓના કુંમ કુંમ પગલાં સાથે પ્રવેશ થી ભવ્ય ઉત્સાહ સરકારી અભિયાનો રસી કરણ મુહિમો માટે દરેક નાગરિકો નો સહકાર આવશ્યક સ્થાનિક પાલિકા સહિત વહીવટી તંત્ર પદા અધિકારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓની ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો
બાલ દેવો ભવ. દામનગર પ્રાથમિક શાળા ઓ આંગણવાડી ના બાળકો ને જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ ના હસ્તે પ્રવેશોત્સવ યોજાયો


















Recent Comments