અમરેલી

લાઠી માં કવિ કલાપીની 152 ની જન્મ જયંતી નિમિત્તે ભાવવંદના નો કાર્યક્રમ યોજાગયો

લાઠી માં કવિ કલાપીની 152 ની જન્મ જયંતી નિમિત્તે ભાવવંદના નો કાર્યક્રમ યોજાય ગયો લાઠીના રાજવી કવિ કલાપી ની 152 ની જન્મ જયંતી નિમિત્તે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ.સી. મેમ્બર દીપકભાઈ વઘાસિયા ની અધ્યક્ષતામાં  અને અમરેલીના સાહિત્ય પ્રેમી ચંદ્રેશભાઇ ઝિંઝુવાડીયા,ની ઉપસ્થિતિમાં  કવિ કલાપીની ભાવવંદના કાર્યક્રમશ્રી રામકૃષ્ણ ઓડિટેરિયલ હોલમાં યોજાય ગયો કવિ કલાપીના કાવ્યરસ વિશે કવિ ગોપાલ ધકાણ વ્યાખ્યાન  પોતાનું વ્યાખ્યાન પતા જણાવેલ કવિ કલાપી એ પ્રેમ પ્રકૃતિ અને ઈશ્વરનો કવિ છે તેમણે આપેલું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન એક ચેર સ્મરણીય અને પ્રેરણા રૂપ છે તેમ જણાવેલ.આ પ્રસંગે લાઠી વેપારી મંડળ પ્રમુખ મેઘાભાઇ ડાંગર બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી ધર્મેશભાઈ સોની રોમીલભાઈ કોટડીયા કવિ પંકજ ચૌહાણ લોક સાહિત્ય સેતુ અમરેલીના સંજયભાઈ પંડ્યા વિદ્યાભારતી પ્રવીણભાઈ કથીરિયા ખાસ ઉપસ્થિત  રહશે કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુભાઈ રિજિયા હરેશભાઈ પઢિયાર ભરતભાઈ પાડા હરેશભાઈ સેજુ ધીરુભાઈ ગાંગડીયા પરેશભાઈ કનાળા, જયેશભાઈ જોશી બાલાભાઈ ભટ્ટ જયેશભાઈ ઠાકર, મનુ બાપુ ગોસાઈ, સંસ્થાના કાર્યકર્તાઓ જેમ જ ઉઠાવી હતી  તેમ સંસ્થાના પ્રમુખ ઈતેશ મહેતા ની યાદી માં જણાવેલ છે.

Related Posts