સરકારી આઈ.ટી.આઈ., સિહોરમાં વેલ્ડર, ફીટર, વાયરમેન, ટુ વ્હીલર, કોપા, H.S.I., રેફ્રીજરેશન, પ્લમ્બર
વગેરે ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે તા. ૧૪/૦૫/૨૦૨૬ થી તા.૨૩/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાના
તથા ચોઈસ ફીલીંગ કરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આઈ.ટી.આઈ. સિહોર ખાતે વિનામૂલ્યે એડમિશન ફોર્મ ભરી
આપવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.-સિહોરનો રૂબરૂમાં સંપર્ક કરવા આઈ.ટી.આઈ., સિહોરની યાદીમાં
જણાવવામાં આવે છે.
સિહોર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ માટે એડમિશન પ્રક્રિયાનો તા. ૧૪ મે થી પ્રારંભ
















Recent Comments