અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હદમાંથી એક દેશી હાથ બનાવટની બુંદૂક હથીયાર સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

ગજુ રાત રાજ્યના અધિક પોલીસ મહાધનદેશકશ્રી, એ.ટી.એસ. અનેકોસ્ટલ ધસક્યરુીટી,
ગજુ રાત રાજ્ય, અમદાવાદ દ્વારા એ.ટી.એસ. ચાટટર લગત રાજ્યમાાં ગ ાંભીર પ્રકારનાાં ગન્ુહાઓ અટકાવવા તેમજ
ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાયટવાહી કરવા અંગે સચુ નાઓ
આપવામાાં આવેલ.

જે અનસુ ધાં ાને પોલીસ મહાધનરરક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર ધવભાગ,
ભાવનગર નાઓની રાહબારી હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓ દ્વારા જજલ્લામાાં
કોઈ અથનચ્છનીય બનાવ ન બનેજે અંગેતકેદારીના ભાગરૂપેજજલ્લામાાં એ.ટી.એસ.ચાટટર મજુ બના ગ ાંભીર પ્રકારનાાં
ગન્ુહાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોનેતાત્કાલીક પકડી પાડી આવા ઈસમોનેજેલ
હવાલે કરવા જરૂરી સચુ નાાં આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.પોલીસ ઈન્સસ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણી નાઓના
માગટદર્ટન હેઠળ એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાટટર લગત સાવરકુાંડલા રૂરલ પોલીસ સ્ટેર્ન થવસ્તારમાાં પેટ્રોલીંગમાાં
હતા. તેદરથમયાન ખાનગી બાતમીરાહેહકકકત મળેલ કે “ભવુ ા ગામના સ્મર્ાન પાસેવાડી તરફ જવાના રસ્તા પાસે
એક ઈસમ હાિ બનાવટની દેર્ી જામગીરી બદાં ુક સાિે ઉભેલ હોય” જે અનસુ ઘાં ાનેબાતમીવાળી જગ્યાએ પહોચી
રેઇડ કરતા એક હાિ બનાવટની દેર્ી જામગરી બદાં ૂક (અગ્નનશસ્ત્ર હધિયાર) સાિેએક ઈસમનેઝડપી પાડેલ છે.
❖ પકડાયેલ આરોપીનંુનામ ઃ –
ઈબારહમ ઉર્ફેરડગલો સલીમભાઈ લાડક, ઉવ. – ૨૦, િંિો – મજુરી, રહ.ે સાવરકંુડલા, મારૂધતનગર,
તા.સાવરકંુડલા, જી.અમરેલી
❖ કબ્જે કરેલ મદ્દુામાલ ઃ –

મજકુર પકડાયેલ ઈસમનાાં કબ્જજામાાંિી દેશી હાિ બનાવટની જામગીરી બદં ુક (અગ્નનશસ્ત્ર)
સાિેપકડી પાડેલ અનેપકડાયેલ ઇસમ થવરૂધ્ધ આર્મસટ એક્ટ તિા મે.અથધક જીલ્ લા મેજી.સા.શ્રી અમરેલીના હથિયાર
બ ાંધી જાહેરનામા ભ ાંગ હેઠળ કાયદેસરની કાયટવાહી કરી ગન્ુહો દાખલ કરાવી આરોપીનેવધુતપાસ અિેસાવરકુાંડલા
રૂરલ પોલીસ સ્ટેર્ન ખાતેસોંપી આપેલ છે.

SPECIAL OPERATION GROUP

AMRELI

સાવરક ુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હદ વવસ્તાર ખાતેથી એક દેશી હાથ બનાવટની
બુંદૂક(અવનનશસ્ર) હથીયાર સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સચુ ના અનેમાગટદર્ટન
હેઠળ એસ.ઓ.જી.પોલીસ ઈન્સસ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણી તિા એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. જાવીદભાઈ ચૌહાણ,
હેડ કોન્સસ.જીનનેશભાઈ પોપટાણી તિા પોલીસ કોન્સસ. પ્રધવણધસિંહ ચૌહાણ દ્વારા કરવામાાં આવેલ છે .

Related Posts