fbpx
અમરેલી

પૂજ્ય જલારામબાપા ની ૨૨૪ મી જન્મ જ્યંતી ની ભવ્ય શોભાયાત્રા યોજાય

અમરેલી ખાતે અન્નદાન ના ઓલિયા પૂજ્ય જલારામ બાપાની ૨૨૪ મી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં કોંગ્રેસ પક્ષ તરફથી રોકાયંત્રનું સ્વાગત થયું તે પ્રસંગની તસવીર અમરેલી જિલ્લા ના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તથા અન્ય કોંગ્રેસી આગેવાનો અને વિવિધ સમાજના સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સહિત અગ્રણી વેપારી આગેવાન જીતુભાઈ ગોળવાળા એડવોકેટ રાજુભાઈ રૂપારેલ સહિત ખૂબ વિશાળ સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિકો એ અમરેલી ના ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં જોડાયા હતા પૂજ્ય જલારામબાપા ને પુષ્પહાર અર્પણ કર્યા હતા નાના બાળકો દ્વારા આબેહૂબ પૂજ્ય જલારામબાપા ની અલપાકૃતિ ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/