fbpx
અમરેલી

દામનગર પટેલ વાડી ખાતે BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો

દામનગર પટેલ વાડી ખાતે BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો પ્રગટ પુરુષ મહંતસ્વામીના હદય સ્પર્શી કાર્યકરો પુરુષ, મહીલા, યુવક, યુવતી, બાળ, બાલિકા તેમજ તમામ સંપર્ક કાર્યકરો તેમજ દામનગર ક્ષેત્રના તમામ હરિભકતો વચ્ચે આનંદ સાથે એક અદ્ભૂત, અવિસ્મરણીય, અભિવાદન કાર્યક્રમનું આયોજન થયું પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની રુચિથી આ વર્ષ કાર્યકર સુવર્ણ વર્ષ જાહેર કરાયું છે.તેમજ પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજના નાભિના ઉદ્ગાર છે કે ‘કાર્યકરો મારા હાથ-પગ છે.

મારે દરેક કાર્યકરોને સન્માનવા છે.’તો સંસ્થા દ્વારા જુદી જુદી પ્રકારે કાર્યકરોનું સન્માન થઈ રહ્યું છે. તો એવો જ એક કાર્યક્રમ સંતોના સાનિઘ્યમા દામનગરના આંગણે યોજાયો દામનગર શહેર સહિત આ ક્ષેત્રના ૨૦ થી વધુ ગ્રામ્ય ના તમામ મંડળના કાર્યકરો, સહ કાર્યકરો હરિભકતોને વિશાળ ઉપસ્થિતિ માં પૂજ્ય સંતો પૂજ્ય શ્રી અધ્યાત્મસ્વરૂદાસ સ્વામી (કોઠારી સંતશ્રી, BAPS ગઢડા મંદિર), પૂજ્યશ્રી ભગવતકિર્તનદાસ સ્વામી (સંત નિર્દેશકશ્રી દામનગર ક્ષેત્ર), પૂજ્યશ્રી અનંતરાજદાસ સ્વામી, (સંત નિર્દેશકશ્રી બાળ પ્રવૃતી ગઢડા) તથા પૂજ્યશ્રી પૂર્ણકૌશલદાસ સ્વામી ની પાવન નિશ્રા માં દિવ્ય સતસંગ સાથે કાર્યકર્તા ઓના સેવા સમર્પણ ની પૂજ્ય સંતો દ્વારા સરાહના સાથે અભિવાદીત કર્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/