પ્રયાગરાજમાં આવેલ સુતેલાં મોટા હનુમાનજી દર્શન બંધ

તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં છે તેમ જાહેરાત થઈ હતી. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો.
ઉત્તર પ્રદેશનાં ઐતિહાસિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં હતાં. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો.
ઉત્તરાયણ પર્વમાં યોજાયેલ આ સ્નાન પર્વ દરમિયાન ભારે ગિરદી થતાં ભાવિક યાત્રિકોની સુરક્ષા હેતુ આ દિવસ માટે દર્શન બંધ કરાયાં છે તેવાં નિર્ણયની સાર્વજનિક ઉદ્ઘોષપણા કરવામાં આવી હતી.
Recent Comments