ભાવનગર

રાળગોનના ગણેશ શૈક્ષણિક સંકુલ અને નર્સિંગ કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ અને શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનના વિદ્યાર્થીઓના પ્રવાસનુ આયોજન કરવામાં આવેલ જેમા વિદ્યાર્થીઓએ જુનાગઢમાં ઉપરકોટ,ચકકરબાગ,ગોરખધામ,ભવનાથ તળેટી,બિલખા,પરબધામ,સતાધાર અને ઘારી ખોડિયાર ડેમ જેવા ઐતિહાસીક અને શૈક્ષણિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લેવામાં આવેલ અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ઐતિહાસીક સ્થળોનુ શૈક્ષણિક મહત્વ સમજાવેલ જેમા વિદ્યાર્થીઓને જાણકારી સાથે આનંદ થયો.



Related Posts