Home Articles posted by CITY WATCH NEWS (Page 12)
અમરેલી
અમરેલી જિલ્લામાં જિલ્લા ખેતીવાડી શાખાની “તાર ફેન્સિંગ યોજના” અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા તમામ લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા.  તાર ફેન્સિંગ યોજનામાં તા.૦૧.૧૨.૨૦૨૫ થી તા.૩૧.૧૨.૨૦૨૫ સુધીમાં ૭૮૬ લાભાર્થીઓને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન-૬૦માં પૂર્ણ કરી Continue Reading
અમરેલી
પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કમિટીની પુન:રચના કરવામાં આવી હતી. ઉપરાંત પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંગેના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રિન્યુઅલ રજિસ્ટ્રેશનને બહાલી આપવામાં આવી હતી. મહત્વનું છે કે, પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંતર્ગત, સ્ત્રીભૃણ ગર્ભ Continue Reading
અમરેલી
કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રવિ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફત કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ખેડૂતોએ તા. ૦૧.૦૩.૨૦૨૬ સુધીમાં વી.સી.ઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની […]Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતોવખતની સૂચના અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ની કાર્યવાહી તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ કરવામાં આવી હતી, જે તા.૧૭.૦૨.૨૦૨૬ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય તથા મતદારયાદી વધુ સચોટ, પારદર્શક અને અપડેટ રહે તે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગીરના ‘જીવતા ગાંધી’ તરીકે ઓળખાતા સ્વ. બાલૂબાપા ગઢિયાએ સમાજના દરેક વર્ગ માટે આપેલી સેવાઓ આજે પણ અવિસ્મરણીય છે. ખાસ કરીને ૧૯૮૦ના દાયકામાં જ્યારે ખેડૂતો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, ત્યારે બાલુબાપાએ ‘ગ્રોફેડ’ (ગુજરાત કોપરેટીવ તેલીબિયા ઉત્પાદક ફેડરેશન)ના માધ્યમથી કૃષિ ક્ષેત્રે જે જ્યોત Continue Reading
અમરેલી
ભારત સરકારશ્રીએ લોન્ચ કરેલ ખેડૂતો અને સહકારી સંસ્થાઓ માટે અતિ ઉપયોગી થાય તેવી મોટાકદના ગોડાઉનો બનાવવાની યોજના અંતર્ગત સાવરકુંડલા માર્કેટયાર્ડ માટે સરકારશ્રીએ રૂપિયા ૩.૬૭ કરોડના ખર્ચે ૫૦૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું ગોડાઉનનું કામ મંજૂર કરતાં આ ગોડાઉનનું ઇ-ખાતમુહૂર્ત ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી માનનીય અમિતભાઈ શાહે આજ રોજ કરેલ. તે માટે […]Continue Reading
અમરેલી
​હજુય મન મહીં પેલી જૂની લાચારી જીવે છે, સ્વતંત્રતા હોવા છતાં ક્યાંક ગુલામી જીવે છે. ​ફકત સરહદથી તો હટી ગઈ ફોજ ગોરાની, વિચારોમાં હજીય એ જ સલ્તનત જીવે છે. –“પાંધી સર”  ​ભારત આજે આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો, માર્ગો અને શહેરોના નામ બદલીને […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં  ૨૪ હજાર જેટલા મતદાતાઓના મતાધિકાર છીનવવા ભરાયેલા ફોર્મ નંબર 7 રદ કરાયા પુરાવા વિના નામો કમી કરવાના મનસૂબા ધરાવતા તત્વોના મનસૂબા પર પાણી ફેરવતા પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા માં  SIR ની કામગીરી બાદ અચાનક ૨૪૦૦૦ થી વધુ મતદારો નાં નામો રદ કરવા માટે ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા વિધાનસભા વાઇજ વાંધા રજુ કરીને ફોમ […]Continue Reading
ભાવનગર
JEE ની પરીક્ષામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો રાજ્ય કક્ષાએ અગ્રેસર રહ્યાં       તળાજા તાલુકાના ટીમાણા ગામની ગણેશ શાળામાં અભ્યાસ કરતા મહેતર અનિશ અબ્બાસભાઈ (પાલીતાણા) 98.30 PR, જાળેલા વૈદિક ભરતભાઈ (ભદ્રાવળ-1) 98.04 PR, ધાંધલ્યા રુદ્ર પ્રકાશભાઈ (દિહોર) 96.95 PR, ચૌહાણ હાર્દિક કિસ્મતભાઈ (તરસરા) 93.28 PR, પંડ્યા જયમીન અમૃતલાલ (ટીમાણા) 92.93 PR હાંચલ કરી અનેરી Continue Reading
અમરેલી
“અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યાદાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે વિદ્યા જીવન તૃપ્ત કરે”  ધીરૂભાઇ નારોલા દામનગર સ્થિત પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે તાજેતર માં સુરતની પ્રખ્યાત નારોલા ડાયમંડના સંચાલક  મોભી શ્રી ધીરુભાઈ નારોલા તથા તેમના પત્નીશ્રી શુભેચ્છા મુલાકાત પધારતા ભવ્ય સત્કાર   શ્રી ધીરુભાઈ નારોલા તથા તેમના પત્નીશ્રીએ  છાત્રાલયની Continue Reading