Home Articles posted by CITY WATCH NEWS (Page 11)
અમરેલી
સરકાર GDP દ્વારા  સધ્ધરતા નું ચિત્ર ભલે રજૂ કરે પણ આવક સાથે દેવું ય વધે છે  કેન્દ્ર ની ગ્રાન્ટ રાજ્ય સરકાર વાપરતી નથી આ હું નહીં પણ જાહેર દસ્તાવેજ કેગ નો અહેવાલ કહે છે  ખુશામતખોર નેતા ઓ બધો શ્રેય એકજ વ્યક્તિ ના નામે ખપાવી રહી છે બહુંરત્ના વસુંધારા બીજા કોઈ ને આવડત કે દુરંદેશી છે […]Continue Reading
અમરેલી
આઝાદી ના 80 વર્ષે ગરીબી ઢાંકવી પડે 80 કરોડ ને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અન્ન પુરવઠો આપવો પડે એ દેશ નો GDP દર ભલે ગમે એટલા ઉંચા દરે આવે પણ વાસ્તવિકતા જુદી છે દેશ ની ખ્યાતનામ વૈજ્ઞાનિક સંસ્થાન માંથી વી આર એસ મેળવનાર ની સંખ્યા અધધ પેસેન્જર વાહનો ની નિકાસ માં ઘટાડો ગત વર્ષ ની […]Continue Reading
અમરેલી
વાડી ખાતે આમ આદમી પાર્ટી ની બેઠક યોજાય શહેર ભર માંથી મોટી સંખ્યા માં અઢારેય આલમ ની ઉપસ્થિતિ વચ્ચે શહેર પ્રમુખ પદે દિનેશભાઇ સિદ્ધિપુરા ની વરણી થતા હર્ષ ઉલ્લાસ થી શહેરીજનો એ વધાવી આમ આદમી પાર્ટી ના સંગઠન ની રચના માં ઉત્સાહ ભેર જોડાતા યુવાનો દિનેશભાઈ સિદ્ધપુરા ની નિમણુંક ને સર્વ માન્ય ઉત્સાહ ભેર આવકારતા […]Continue Reading
ગુજરાત
ગારીયાધાર સૌરાષ્ટ્ર માં ગામડા ઓમા વધતી જતી લુખ્ખા ઓની રંજાડ અંગે સુરત પાટીદાર સેવા સંધ ની બેઠક યોજાય ગારિયાધાર -વાલમધામના જીગ્નેશભાઇ ભીમજીભાઇ કાત્રોડીયા ઉપર જીવલેણ હુમલા બાબતે સુરત ખાતે સમસ્ત પાટીદાર સેવા સમાજ ની બેઠક માં યુવા અગ્રણી વિજયભાઈ માંગુકિયા નું આહવાન  ગામડાંઓને જીવંત રાખવા વડીલોએ આપેલા વારસાને  વિરાસત સંસ્કૃતિને બચાવવા ત્રણ મહીને પોતાના ગામમાં […]Continue Reading