Home Articles posted by CITY WATCH NEWS (Page 13)
વિડિયો ગેલેરી
અમરેલી જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે આગામી તા. ૧૭/૦૯/૨૦૨૬ થી તા. ૨૨/૦૯/૨૦૨૬ સુધી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે ખાલી Continue Reading
અમરેલી
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અમરેલી શહેરના મુખ્ય કેન્દ્ર સમાન સેન્ટર પોઈન્ટ સર્કલ વિસ્તાર, ઓમ નગર, તેમજ લાઠી રોડ સહિતના જાહેર માર્ગો અને વિવિધ જાહેર સ્થળો પર સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, કે તા. ૧૭ સપ્ટેમ્બર […]Continue Reading
અમરેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિતે ઉજવાઈ રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ પ્રકારના સેવા કાર્યોથનાર છે ત્યારે પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવા કાર્યક્રમો યોજાશે. જેમાં મોદીજીના જન્મ દિવસેઅમરેલીના નામાંકિત ડોકટરો અને હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નિદાન તેમજ એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરીમાં ૫૦% ચાર્જ લઈનેદર્દીઓને રાહત આપવા બદલ અમરેલીના Continue Reading
અમરેલી
તા. ૧૪ ઓગસ્ટના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ “ટુ વ્હીલર ફોર ટુ” (Two Wheeler For Two) અભિયાનને શહેરમાં ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.  અભિયાનનો વિચાર અત્યંત સરળ છે— બાઇક કે સ્કૂટર પર એકલા જઈ રહ્યા હો, તો તમારી ખાલી સીટ કોઈ જરૂરિયાતમંદ રાહદારી […]Continue Reading
અમરેલી
શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનનરીક્ષક, ભાવનર્ગર નવભાર્ગ ભાવનર્ગરનાઓએરેન્જના જજલ્લાઓમાાં ગન્ુહાના કામેનાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સચુ ના આપેલ હોય જે અન્વયેશ્રીસાંજય ખરાત સાહેબ પોલીસ અનધક્ષક,જજ.અમરેલી નાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોટોનાક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના આરોપીઓ પકડવા ખાસ અસરકારક કામર્ગીરી કરવા જરૂરી માર્ગષદર્ષન તથા સચુ નાઆપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા Continue Reading
અમરેલી
​સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન ​શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સાયન્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ કેળવાય, શારીરિક તંદુરસ્તી જળવાય તેમજ ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવના વિકસે તેવા શુભ આશયથી એક ભવ્ય ‘રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ​આ રોમાંચક રમતોત્સવ દરમિયાન ક્રિકેટ, દોડ સહિતની વિવિધ રમતગમતની Continue Reading
અમરેલી
વિકાસની ગુલાબી વાતો વચ્ચે,  આ પાણીમાં ડૂબતી તસવીર જુઓ, દર વર્ષે એ જ હાડમારી,  શું આ જ છે પ્રજાની તકદીર જુઓ! ​હ્રદયમાં આક્રોશનો ઉકળાટ છે,  છતાં પણ હોઠો પર મૌન છે, વાયદાઓ કરતી સરકારો સામે,  હેરાન થતો આ અમીર જુઓ! –“પાંધી સર” ​અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતાં પાણી […]Continue Reading
અમરેલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિન તથા જાહેર જીવનની ૨૫ વર્ષની અવિરત સેવાયાત્રા નિમિત્તે સાવરકુંડલા ખાતે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ ભવ્યતાથી યોજાયો હતો. સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિ અને હજારો પ્રજ્વલિત દીવડાઓના પ્રકાશ વચ્ચે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને આધ્યાત્મિકતાથી ઝળહળી ઊઠ્યું હતું. ​આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ Continue Reading
અમરેલી
ભારતીય માનક બ્યુરો (BIS)ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે રાજુલા સ્થિત ‘ગુજરાત કોલા કંપની’ ખાતે ઇન્ડસ્ટ્રી વિઝિટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BIS ઓફિસર અભિનવ સર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ​મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયા, ઔદ્યોગિક વ્યવસ્થાપન તેમજ ગુણવત્તા અને સલામતી ક્ષેત્રે ભારતીય માનકોના મહત્વ Continue Reading