ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી સુરત પોલીસે અગાઉ ઊંટવૈદ્ય સામે કાર્યવાહી કરી હતી, હવે તેણે જ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. જર્જરિત થિયેટરને ૧૫ દિવસમાં તોડીને
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ (જલારામ ખમણવાળા) દ્વારા શહેરમાં રહેતી પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ (જલારામ ખમણવાળા) દ્વારા શહેરમાં રહેતી પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસ
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ૧૯૬ ગામોના ખેડૂતો ઈકો ઝોનને કાળો કાયદો ગણાવી વિરોધ કરી રહ્યા છે. આજે ભાલચેલમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ૧૯૬ ગામોના ખેડૂતો ઈકો ઝોનને કાળો કાયદો ગણાવી વિરોધ કરી રહ્યા છે. આજે ભાલચેલમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી […]
૧૫ દિવસમાં તોડફોડ, હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ વધી અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સંદર્ભે પોલીસ કમિશનર જી એસ મલીકે પત્રકાર પરિષદ યોજી હતી. શહેરમાં હત્યા અને ફાયરિંગની ઘટનાઓને લઈને આ પ્રોસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ૧૫ દિવસમાં તોફો઼, હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ વધી ગઈ હતી. અન્ય એક ઘટના સોપારી કિલીંગની હતી જેમાં […]
ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં સહકારી મંડળીઓની કુલ સંખ્યા ૧૩,૯૫૯ જેટલી હતી, જ્યારે આજે કુલ ૮૯,૨૨૧ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે ૧.૭૧ કરોડ સભાસદો જાેડાયેલા છે. આમ, લગભગ ૬ કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે. દેશભરમાં ૧૪થી ૨૦ નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે સહકારી […]
ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલામાંથી એક આરોપીની ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે. […]
અમરેલી તા.૩૦ સરકાર ના કડક આદેશ ના પગલે આખરે અમરેલી નગર પાલિકા દ્વારા રખડતા ભટકતા પશુઓને ડબ્બે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.જેમાં પાત્રીશ પશુઓને પકડી ડબ્બે પુરવામાં આવેલ હતા.પોતાના પશુઓની પાલિકામાં નોંધણી નહી કરાવનાર પશુ માલિકો સામે પણ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટ અને સરકારના જાન માલ ના રક્ષણ અર્થે કડક પગલા ભરવા […]
મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પીઢ અભિનેત્રી મુનમુન સેનના પતિ ભરત દેવ વર્માનું આજે કોલકાતામાં અવસાન થયું છે.તેઓ અભિનેત્રી રાયમા અને રિયા સેનએ પિતા હતા. આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે. એક રિપોર્ટ અનુસાર, ભરતની તબિયત બગડતાં જ તેને હોસ્પિટલ લઈ જવા માટે કોલકાતાના ઢાકુરિયાની એક ખાનગી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ […]
અમેરિકામાં ઈ.કોલી ઈન્ફેક્શનથી ફફડાટ ફેલાયો ઓર્ગેનિક ગાજર સાથે જાેડાયેલા ઈ.કોલીના કારણે એક વ્યક્તિનું મોત, ૩૯ લોકો બીમાર, ૧૫ હોસ્પીટલમાં દાખલ કરાયા અમેરિકામાં હાલમાં ગાજરના કારણે એક જીવલેણ વાયરસ ફેલાયો છે. ઈ.કોલી નામના વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકો બીમાર પડ્યા છે. જાેકે, હાલમાં તે ગાજરને રિકોલ કરી દેવામાં આવ્યા છે તેમ […]
આંધ્રપ્રદેશમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (્્ડ્ઢ) એ સોમવારે એક ઠરાવ પસાર કર્યો, જે બોર્ડમાં કામ કરતા બિન-હિંદુઓને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા અથવા ્્ડ્ઢ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે તિરુપતિમાં તિરુમાલા વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે. આ વિશ્વનું સૌથી ધનિક હિન્દુ મંદિર છે. ટીટીડીના અધ્યક્ષ બીઆર નાયડુએ આ પ્રસ્તાવ વિશે માહિતી આપી છે, પરંતુ તેમણે બિન-હિંદુ કર્મચારીઓની ચોક્કસ
Recent Comments