Home Articles posted by CITY WATCH NEWS (Page 4)
ભાવનગર
ભાવનગર શહેરના બોરતળાવ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભક્તિભાવ અનેઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ શ્રીસ્થાપનાથ મહાદેવ મંદિરમાં મહાદેવની આરતી ઉતારી વડાપ્રધાનશ્રીના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અનેસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે હજારો ભાવેણાવાસીઓએ દીવડા પ્રગટાવી Continue Reading
અમરેલી
દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત રાજયના અંદાજીત ૧૩૫ જેટલા વૃધ્ધાશ્રમોમાં વસ્ત્રદાન સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સેવા કાર્યમાં જોડાએલા હતા. આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી ખાતે આવેલ સારહિ યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત સારહિ Continue Reading
વિડિયો ગેલેરી
લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ઉજવણી અંતર્ગત શહેરના સરદારનગરમાં આવેલ સુપ્રસિધ્ધ રામેશ્વર મંદિર ખાતે યુવા આગેવાન રમેશ શીંગાળા પરિવાર દ્વારા ભવ્ય દિપમાળા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પરિવારના મોભી–રાજકીય આગેવાન રમેશા શીંગાળા સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ રમેશ શીંગાળાની અખબારી યાદીમાં જણાવેલ છે.Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા મથકે સમગ્ર શહેર અને જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા હેતુથી એક વિશેષ સ્વચ્છતા અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગતરોજ ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષા કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સેવાના રંગે રંગાયું હતું, અને Continue Reading
વિડિયો ગેલેરી
અમરેલી જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે આગામી તા. ૧૭/૦૯/૨૦૨૬ થી તા. ૨૨/૦૯/૨૦૨૬ સુધી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે ખાલી Continue Reading
અમરેલી
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અમરેલી શહેરના મુખ્ય કેન્દ્ર સમાન સેન્ટર પોઈન્ટ સર્કલ વિસ્તાર, ઓમ નગર, તેમજ લાઠી રોડ સહિતના જાહેર માર્ગો અને વિવિધ જાહેર સ્થળો પર સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, કે તા. ૧૭ સપ્ટેમ્બર […]Continue Reading
અમરેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિતે ઉજવાઈ રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ પ્રકારના સેવા કાર્યોથનાર છે ત્યારે પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવા કાર્યક્રમો યોજાશે. જેમાં મોદીજીના જન્મ દિવસેઅમરેલીના નામાંકિત ડોકટરો અને હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નિદાન તેમજ એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરીમાં ૫૦% ચાર્જ લઈનેદર્દીઓને રાહત આપવા બદલ અમરેલીના Continue Reading
અમરેલી
તા. ૧૪ ઓગસ્ટના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ “ટુ વ્હીલર ફોર ટુ” (Two Wheeler For Two) અભિયાનને શહેરમાં ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.  અભિયાનનો વિચાર અત્યંત સરળ છે— બાઇક કે સ્કૂટર પર એકલા જઈ રહ્યા હો, તો તમારી ખાલી સીટ કોઈ જરૂરિયાતમંદ રાહદારી […]Continue Reading
અમરેલી
શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનનરીક્ષક, ભાવનર્ગર નવભાર્ગ ભાવનર્ગરનાઓએરેન્જના જજલ્લાઓમાાં ગન્ુહાના કામેનાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સચુ ના આપેલ હોય જે અન્વયેશ્રીસાંજય ખરાત સાહેબ પોલીસ અનધક્ષક,જજ.અમરેલી નાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોટોનાક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના આરોપીઓ પકડવા ખાસ અસરકારક કામર્ગીરી કરવા જરૂરી માર્ગષદર્ષન તથા સચુ નાઆપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા Continue Reading
અમરેલી
​સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન ​શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સાયન્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ કેળવાય, શારીરિક તંદુરસ્તી જળવાય તેમજ ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવના વિકસે તેવા શુભ આશયથી એક ભવ્ય ‘રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ​આ રોમાંચક રમતોત્સવ દરમિયાન ક્રિકેટ, દોડ સહિતની વિવિધ રમતગમતની Continue Reading