Home Articles posted by CITY WATCH NEWS (Page 30)
ભાવનગર
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા ઈન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળગવર્મેન્ટ આઈ.ટી.આઈ. કોલેજ, મહુવા ખાતે નવી ચાર શ્રમ સંહિતાઓ અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. મહુવાનાધારાસભ્ય શિવાભાઈ ગોહિલનાં અધ્યક્ષપદેલાલસાઈ ફૂડના પ્રતિનિધિ હાર્દિકભાઈ રાવલ, પીડીલાઈટના પ્રતિનિધિ દર્શકભાઈ મજમુદાર, Continue Reading
ભાવનગર
દેશની સુરક્ષા અને અખંડિતતાના પ્રતીક સમાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026’ ની બીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત તા. 06/02/2026, શુક્રવારના રોજ સવારે ગોપનાથથી નીકળેલા CISF ના જવાનોનુંભાવનગરની નારી ચોકડી ખાતે આગમન થતા ભાવનગર સાયકલ ક્લબ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત Continue Reading
ભાવનગર
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ, સમૃદ્ધભારત થીમ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬” નું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાગોપનાથ ગામે આગમન થયું હતું. આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્રનાઅધિકારીઓ અને CISF ભાવનગર યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું ભવ્ય સ્વાગત અભિવાદન Continue Reading
ભાવનગર
દેશમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને અસરકારક બનાવવા અને પ્રવાસી શ્રમિકોને અનાજ મળી રહે એ માટેકેન્દ્ર સરકાર દ્વારા શું વ્યવસ્થા છે તે અંગે લોકસભા સત્રમાં પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં ગ્રાહક બાબતો, ખાદ્યઅને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાએ ‘પ્રધાન મંત્રી ગરીબકલ્યાણ અન્ન યોજના’ તળે સંપૂર્ણ પારદર્શક રીતે દેશના 80 કરોડથી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા  કલેકટરશ્રી, વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ Continue Reading
અમરેલી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલીના નેજા હેઠળ દડવા રાંદલ મુકામે પ્રાકૃતિક કૃષિ તાલીમશાળાનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તાલીમશાળામાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષયક વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તાલીમશાળાનો લાભ મેળવ્યો હતો. તાલીમશાળા દ્વારા ખેડૂતોને Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના થોરડી મુકામે શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ.પ્રધુમનભાઈ વાજા તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી અને અમરેલી વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરીયાના કરકમળે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો તથા આગેવાનો દ્વારા મંત્રીશ્રીઓનું ભાવભર્યું સ્વાગત અને Continue Reading
અમરેલી
​આજના સમયમાં જ્યારે સંબંધોમાં ક્યાંક ખટાશ જોવા મળતી હોય છે, ત્યારે મૂળ ચલાલાના પરંતુ હાલ રાજકોટ નિવાસ કરતાં મહેતા પરિવારે સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી હિંમતભાઈ કે. મહેતા અને શ્રીમતી દક્ષાબેન હિંમતભાઈ મહેતાના લગ્નજીવનના ૩૯ વર્ષ આજે તારીખ ૦૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રભુ કૃપાથી સુખરૂપ પૂર્ણ થયા છે અને તેઓ આજે ૪૦માં વર્ષમાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે જોષી પરિવાર દ્વારા હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારોમાંના અત્યંત મહત્વપૂર્ણ એવા યજ્ઞોપવીત (ઉપનયન) સંસ્કાર પ્રસંગનું સુંદર અને ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપનયન એટલે કે અંતઃચક્ષુ ખોલવાની વિધિ. આ પવિત્ર પ્રસંગે હિતેશભાઈ જોષીના પુત્રો ચિ. મિહિર તથા ચિ. ધ્યેય એ જનોઈ ધારણ કરી આધ્યાત્મિક માર્ગે ડગ માંડ્યા હતા. ​તારીખ ૬-૨-૨૬ના રોજ યોજાયેલા આ પ્રસંગે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર એટલે માત્ર તોલમાપના કાંટાનું શહેર જ નહીં, પણ સ્વાદપ્રિય અને ગુણવત્તાના આગ્રહી નાગરિકોનું શહેર છે. અહીંના લોકો ખાવા-પીવાના એવા શોખીન છે કે સીઝનની કોઈપણ વસ્તુ ભલે ગમે તેટલી મોંઘી હોય, પણ તે જો ઉત્તમ હોય તો કુંડલાની બજારમાં તેની માંગ સૌથી વધુ જોવા મળે છે. હાલમાં પણ વહેલી આવતી ‘ખાખટી’ કેરીના ભાવ ભલે […]Continue Reading