Home Articles posted by CITY WATCH NEWS (Page 29)
ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો હતો.રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, અહીંના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીપ્રત્યેનો વધતો ઉત્સાહ આનંદદાયક છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતાં જણાવ્યું હતું કે, હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે છેલ્લા નવ વર્ષથી ૧૮૦ એકર જમીનમાં Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએબેલા ગામની સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય કક્ષમાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અનેગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલશ્રી રાજપરા-૨ ગામમાં આવેલપ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈ ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો Continue Reading
ભાવનગર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન તળાજાતાલુકાના બેલા ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યપાલશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ એકસકારાત્મક પરિવર્તન છે અને કૃષિ સાથે પશુપાલન પ્રવૃત્તિઓને પણ વધુ વેગ આપવાની જરૂર છે. બેલા ગામનેઆદર્શ ગામ તરીકે વિકસાવવા માટે સંકલ્પબદ્ધ Continue Reading
ભાવનગર
ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈની હવાઈ સેવા શરૂ થવાની સાથે જ મુસાફરોની સુવિધામાં પણઅભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા એરપોર્ટના બિલ્ડિંગનું નવીનીકરણ કરવાની સાથેઓપરેશનલ અને પેસેન્જર ફેસિલિટીઝમાં અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનો લાભ હવેથીમુસાફરોને મળશે.એરપોર્ટ ડિરેક્ટરશ્રી નયનકુમાર નાયકની અધ્યક્ષતામાં મળેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલ માહિતી Continue Reading
અમરેલી
સવારે સૂર્યનો કેવો અનોખો  આ મિજાજ છે, કે સંધ્યાના રંગોમાં  છુપાયેલો કોઈ રાજ છે. ​ખુલી છે આભની આંખો  આ માવઠાની વકીમાં, કુદરત તારા આ બદલાતા                                    રૂપોની ગજબ ગાજ છે. –“પાંધી સર” પર્યાવરણમાં આવી રહેલા ઝડપી પરિવર્તનો વચ્ચે આજે Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરના તળાજા રોડ કામિનીયા નગર ચોકડી પાસે હનુમંત મિત્ર મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આગામી તા 2 ને ગુરુવારે સૌ ભાવિકોની હાજરીમાં ધર્મમય માહોલમાં આ કાર્યક્રમ યોજશે. આ દિવસે 31 કુંડિય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વટેમાર્ગુ તેમજ સૌ દર્શનાર્થીઓ માટે 25000 પ્રસાદીના પેકેટ, 5000 લીટર વરિયાળી શરબત, 2500 કિલા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા-મહુવા રોડ પર ઓવરબ્રીજની કામગીરી શરૂ હોય તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વૈકલ્પિક રૂટ-૧ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ પરથી Continue Reading
અમરેલી
જિલ્લાના દામનગરથી ભુરખીયા તરફ જતા રસ્તા પર ઓવરબ્રીજની કામગીરીને લઈને તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વૈકલ્પિક રૂટ-૧ મુજબ લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરૂકુળના આગળના ભાગેથી બજરંગનગર-છભાડીયા ફાટકથી વાયા અવાડા ચોકથી નગરપાલિકા મેઈન રોડ પરથી પસાર થવાનું રહેશે.  વૈકલ્પિક રૂટ-૨ મુજબ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન સુધીના રસ્તા પરથી પસાર થતા તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. વૈકલ્પિક રૂટ-૧ મુજબ ચલાલ તરફથી આવતા નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન જવા માટે તમામ વાહનોએ ગઢીયા પેટ્રોલપંપ તથા કુદરતી ઉપચાર કેન્દ્ર વાળા રસ્તેથી પસાર થવાનું રહેશે. વૈકલ્પિક […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના થોરડી ગામમાં આવેલ થોરડી ગૌશાળા ટ્રસ્ટ આજે પણ ગૌસેવા અને સંસ્કારના સંગમ તરીકે ઓળખાય છે. ‘ઓશો સાધના પથ’ સાથે જોડાયેલ આ સંસ્થામાં ગાયોની માવજત ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે. તાજેતરમાં, વિદેશમાં વસતા ભારતીયોમાં પણ પોતાની માતૃભૂમિ અને ગૌમાતા પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહ્યો છે, તે આ ઘટના પરથી સાબિત થાય છે. કેનેડા (Canada) થી […]Continue Reading