ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 32 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી શિશુવિહાર સંસ્થા આયોજિત 529મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ. સવિતાબેનની સ્મૃતિમાં હસ્તે શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તા.27 માર્ચના રોજ શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં યોજાય ગયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ Continue Reading


















Recent Comments